જ્યાં આયોજિત લોકમેળા માં રાષ્ટ્રપતિ સહીત વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે તે કેરળ,ગોવા જેટલું સાગરકાંઠાનો કુદરતી વૈભવ ધરાવતું માધવપુર (ઘેડ)
પોરબંદર સૌરાષ્ટ્રની સંત, શૂરાની પવિત્રભૂમિમાં પોરબંદર જિલ્લામાં દરિયાકાંઠે આવેલ માધવપુર(ઘેડ) અનુપમ-કુદરતી, ભવ્ય સૌદર્ય ધરાવતું પ્રવાસન સ્થળ તેમજ પ્રાચીન તીર્થ સ્થળ પણ છે. કેરળ અને ગોવા