
પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની અગત્યની બેઠકમાં કારોબારી સભ્યોની પસંદગી સહિત મહત્વની ચર્ચાઓ થઈ
પોરબંદર પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની અગત્યની બેઠકનું આયોજન સંપન્ન થયું હતું.પોરબંદર સ્ટેટ લાઇબ્રેરીની છેલ્લા બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે કારોબારી સભ્યોની ચુંટણી પસંદગીની કાર્યવાહી રૂબરૂમાં થઇ