
video:કેન્દ્રીય મંત્રી દ્વારા પોરબંદર ખાતે સાગર પરિક્રમા ના પ્રથમ ચરણ નું સમાપન કરાયું:પાલા ના ચોક ખાતે સભા યોજાઈ
પોરબંદર કચ્છના માંડવીથી શરૂ થયેલી સાગર પરિક્રમાનું પ્રથમ ચરણ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં સાગર પુત્રોના અનેરા ઉત્સાહ વચ્ચે કેન્દ્રીય મત્સ્ય પશુપાલન મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા ના