video:પોરબંદર માં કરણી સેના ની સ્થાપના કરાઈ:શિવાજી મહારાજ ની પ્રતિમા ને પુષ્પાંજલિ પણ અપાઈ
પોરબંદર પોરબંદરમાં કરણી સેનાની સ્થાપના કરવામાં આવી છે.શિવાજી મહારાજની જન્મ જયંતીના દિવસે કાર્યકરોએ શિવાજી મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પોરબંદરમાં કરણી સેનાની સ્થાપના કરવામાં