video:પોરબંદર ની જૂની કલેકટર કચેરી ખાતે પ્રાથમિક સુવિધાઓનો અભાવ:ટોઇલેટ બાથરૂમ ને તાળા:પીવાના પાણી ના ઠેકાણા નહી
પોરબંદર પોરબંદરની જૂની જિલ્લા કલેકટર કચેરી ખાતે અરજદારો માટે પ્રાથમિક સુવિધાઓ નો પણ અભાવ જોવા મળે છે.અહી શૌચાલયમાં તાળા મારી રાખવામાં આવે છે.તેમજ પીવાના પાણી