મોતિયા-અંધત્વમૂક્ત ગુજરાત અભિયાનને સાર્થક કરવા પોરબંદર જિલ્લામા ૧૮૦ થી વધુ આશા વર્કર બહેનોને તાલીમ અપાઇ
પોરબંદર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મોતિયા-અંધત્વમૂક્ત ગુજરાતની ઝુંબેશનો ગાંધીનગરથી રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો છે. જે સંદર્ભે જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ પોરબંદર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા