
પોરબંદર ખાતે શ્રીહરિ મંદિરનો ૧૬મો પાટોત્સવ યોજાશે:જાણો સંપૂર્ણ કાર્યક્રમ ની વિગત
પોરબંદર પોરબંદર ખાતે શ્રી હરિમંદિર નો 16 માં પાટોત્સવ નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું આયોજન કરાયું છે. પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક