video:પોરબંદર એબીવીપી દ્વારા તિરંગા યાત્રા યોજાઈ:256 મીટર લાંબા તિરંગાનું શહેરના રાજમાર્ગો પર ઠેર ઠેર સ્વાગત કરાયું
પોરબંદર ભારતભર માં આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીનાં ૭૫ વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારતભરમાં તિરંગા યાત્રા