ખોળ કપાસિયા અને ભૂસા નાં વધતા જતા ભાવો મામલે રાણાવાવ મામલતદાર કચેરી સામે પ્રતિક ઉપવાસ
પોરબંદર રાણાવાવ ગામે જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખોળ-કપાસીયા અને ભુસાના ભાવો મામલે મામલતદાર કચેરી સામે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા.ઉપરાંત મામલતદાર ને આવેદન પણ પાઠવાયું