રાણાવાવ લગ્ન પ્રસંગે આવેલ ઇંગ્લેન્ડના યુવાને કર્યો લોકડાઉન ના સમય નો સદુપયોગ:બન્યો ભારતીય સંસ્કૃતિ નો ચાહક:જુઓ આ વિડીયો
પોરબંદર પોરબંદરનાં રાણાવાવ ખાતે ગત તા. ૭ માર્ચના રોજ ઇંગ્લેંડથી પોતાના મિત્ર સાથે આવેલા ઝોન યુ ભારતીય સંસ્કૃતિ અને કાઠિયાવાડી યજમાનગીરીના ચાહક બની ગયા છે.