
Exclusive:પોરબંદર પંથક માં યોજાશે એક અનોખા લગ્ન:જેની કંકોત્રી છે જાપાનીઝ ભાષા માં:જાણો સંપૂર્ણ વિગત
પોરબંદર જાપાનીઝ યુવક યુવતી પોરબંદર નજીક આવેલ આર્ષ સંસ્કૃતિ તીર્થ ખાતે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્નગ્રંથી થી જોડાશે :ગણેશજી ના ફોટા સાથે જાપાનીઝ ભાષામાં કંકોત્રી છપાવી