Tag: andolan
પોરબંદર
ભરૂચના સાંસદ દ્વારા કરજણ ના મામલતદાર સહિતના સ્ટાફ સામે ગેરવર્તન કરવામાં આવતા પોરબંદર જિલ્લામાં તમામ માલમતદાર, નાયબ મામલતદાર સહિત 132 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી ગયા હતા.અને આ સાંસદ લેખિતમાં માફી માંગે તેવી માંગ કરી છે.
ભરૂચના સાંસદ મનસુખ વસાવા...
પોરબંદર
પોરબંદર માં પોલીસ પગાર વધારા ના આંદોલન અંગે સોશ્યલ મીડિયા માં પોસ્ટ મુકનાર એમટી વિભાગ ના ડ્રાઈવર સામે સાયબર સેલ ના મહિલા પી એસ આઈ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોરબંદર ના સાયબર સેલ ના વાયરલેસ પીએસઆઈ સુમનબા ખુમાનસિંહ જાડેજાએ...
પોરબંદર
પોરબંદર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટી કમ મંત્રી કેડરના પડતર પ્રશ્નો નું નિરાકરણ ન થતા આજ થી તબક્કાવાર આંદોલન શરુ કર્યું છે.જેમાં આજે તમામ તલાટી મંત્રી ઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવી હતી.હજુ આગામી સમય...
પોરબંદર
પોરબંદર જીલ્લા ના તલાટીઓ ના વિવિધ પ્રશ્ને ને લઇ ને તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડીડીઓ ને આવેદન પાઠવાયું છે.
પોરબંદર જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા ડીડીઓ ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે.કે ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળની...
પોરબંદર
બિસ્માર રસ્તા મુદે ૧૪ વરસ સુધી લડત બાદ ભોરાસર સીમ શાળા ના નવીનીકરણ માટે બે કરોડ રૂ મંજુર થયા છે.જેના પગલે શાળા ના આચાર્ય,વિદ્યાર્થીઓ તથા વાલીઓ માં ખુશી ની લાગણી જોવા મળે છે.
રાણાવાવ ની ભોરાસર સીમ શાળા નો રસ્તો...
પોરબંદર
રાણાવાવ ના ભોરાસર સીમ ના દોઢ દાયકા થી બિસ્માર રસ્તા મુદે અનેક રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા હવે સીમશાળા દ્વારા રસ્તા આંદોલન સમિતિ નું નિર્માણ કરાયું છે.સમિતિ દ્વારા રાજકીય આગેવાનો નો સોશ્યલ મીડિયા માં તથા રૂબરૂ ઘેરાવ કરવાનું...
પોરબંદર
દૂધ,પેટ્રોલ,ગેસ ના બાટલા સહીત ના વધતા જતા ભાવો ને લઇ ને પોરબંદર મહિલા કોંગ્રેસ દ્વારા માણેક ચોક ખાતે ધરણા કરવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યા માં મહિલાઓ જોડાઈ હતી.અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
વધતી જતી મોંઘવારી ને લઇ ને...
પોરબંદર
જુનાગઢ સ્થિત ભક્ત કવી નરસિંહ મહેતા યુનિવર્સીટી કાર્યરત થયા બાદ હજુ સુધી વિદ્યાર્થીઓ ને ડીગ્રી સર્ટીફીકેટ આપવામાં આવ્યા નથી.જે મામલે પોરબંદર જીલ્લા એન એસ યુ આઈ દ્વારા આવેદન પાઠવી ત્રણ દિવસ માં યોગ્ય નહી થાય તો આંદોલન ની ચીમકી...
પોરબંદર
વિજકર્મીઓને સાતમાં વેતનપંચ મુજબ નવા બેઝીક ઉપર મળવાપાત્ર આનુસંગીક એલાઉન્સ અને જાન્યુ.-૨૦૧6 થી એરિયર્સ ચૂકવણી અંગે લાંબા સમયથી પડતર પ્રશ્નની રજૂઆતો જીયુવીએનએલ મેનેજમેન્ટ અને સરકારને ગુજરાત ઉર્જા
સંયુકત સંકલન સમિતિ ઘ્વારા અવાર નવાર કરવા છતાં યોગ્ય નિરાકરણ થયેલ નથી.
આ વિજ...
પોરબંદર
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.જેના સમર્થન માં આજે કોંગ્રેસ દ્વારા પણ દેશભર માં વિવિધ કાર્યક્રમ નું આયોજન કર્યું છે.ત્યારે પોરબંદરમાં કોંગ્રેસે નવા કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર રેલી યોજી...