
પોરબંદર ની ભાવસિંહજી હાઇસ્કુલ પાસે ચાલતી નોનવેજ લારીઓ બંધ રાખવા માંગ:૫ દિવસમાં નિર્ણય ન લેવાયો તો આંદોલન ની ચીમકી
પોરબંદરમાં સરકારી ભાવસિંહજી હાઇસ્કૂલ બહાર નોનવેજની લારીઓને શાળા ચાલુ હોય ત્યારે બંધ રાખવાની માંગ સાથે એ.બી.વી.પી. દ્વારા આવેદન પાઠવાયુ હતુ. અને ૫ દિવસ માં યોગ્ય