Home Tags Ujavni

Tag: ujavni

પોરબંદર સીમર ગામે આવેલ શ્રી શારદા વિદ્યામંદિર હાઇસ્કુલ દ્વારા fit india school week ના અનુસંધાને શાળા દ્વારા અભૂતપૂર્વ ઉજવણી કરાઈ હતી.શ્રી શારદા વિદ્યામંદિર હાઈસ્કૂલ. દ્વારા સ્કૂલ અનુસંધાને સીમર સેલિબ્રેટિંગ fit india school week નું સુંદર આયોજન થયું હતું.ગુજરાત સરકારના રમતગમત...
પોરબંદર આજના યુગમાં યુવા પેઢી પરંપરા ને સંસ્કૃતિ ને ભુલી ને 31 ડીસેમ્બર ની ઉજવણી ડાન્સ,ને શરાબ ની મોંઘીદાટ પાર્ટીઓ કરી કરી રહી છે.ત્યારે યુવા પેઢીને નવી રાહ ચીંધવા પોરબંદર ના મહેર યુવા રક્ષક ગ્રુપ દ્વારા છાયા માં આવેલ આસ્થા...
પોરબંદર પોરબંદર ની બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા જન્મ દિવસ ની પર્યાવરણીય ઉજવણી નું આયોજન કરાયું હતું.ઉપરોકત કાર્યક્રમ ની વિગત આપતાં સંસ્થાના પ્રમુખ ભરતભાઇ રુઘાણી એ જણાવેલ કે અમારાં મેમ્બર્સ કે મિત્રો જે કોઈ અમારા પરિચિત હોઈ તેને અમે લોકો જન્મ...
પોરબંદર ઉતરાયણ નો તહેવાર નજીક છે ત્યારે પોરબંદર ની બજારો માં અવનવી પતંગો નું આગમન થયું છે.સામાન્ય રીતે ઉતરાયણ ના એક માસ અગાઉ થી પોરબંદર માં પતંગ ચગાવવાનું શરુ થઇ જતું હોય છે.પરંતુ આ વખતે ઉતરાયણ નો કોઈ ખાસ ઉત્સાહ...
પોરબંદર પોરબંદર જિલ્લામાં પોરબંદર,રાણાવાવ અને કુતિયાણા ખાતે સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયા હતા.જેમાં મહેમાનોના હસ્તે લાભાર્થીઓને સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજનાના લાભાર્થીઓને મંજૂરી અને સહાય હુકમો વિતરણ અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કિટસ વિતરણનો કાર્યક્રમ જિલ્લાના ત્રણેય...
પોરબંદર પોરબંદર ના રાજવીઓ એ શહેર ને અનેક ઐતિહાસિક,ધાર્મિક ઈમારતો ની ભેટ આપી છે.શહેર મધ્યે આવેલા બે ચર્ચ પણ રાજવી ની જ ભેટ છે.બન્ને ચર્ચ ખાતે નાતાલ ની સાદાઈ પૂર્વક ઉજવણી કરવામાં આવશે.જેમાં કેથોલિક ચર્ચ ખાતે નાતાલ ની ઓનલાઈન ઉજવણી...
પોરબંદર ૨૬મી નવેમ્બરના રોજ દેશમા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.લોકતંત્ર લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે.બંધારણની મહત્તાને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશભરમાં ૨૬મી નવેમ્બર બંધારણ દિવસ તરીકે ઉજવીને પ્રસ્થાપિત કરી છે.રાજ્યમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ આ ઉજવણીમાં સહભાગી થયા...
પોરબંદર કારતક સુદ સાતમ ને શનિવાર તા 21મી નવેમ્બર 2020 ના પવિત્ર દિવસે વિશ્વ વંદનિય સંતશિરોમણી પ.પૂ.જલારામબાપા ની 221 મી જન્મજયંતિ ની રાણાવાવ ખાતે કોરોના મહામારી વચ્ચે પણ શિસ્તબદ્ધ રીતે તમામ સરકારી નિયમો ના ચુસ્ત પણે પાલન સાથે હર્ષ ઉલ્લાસભેર...
પોરબંદર પૂ. જલારામબાપાની 221 મી જન્મજયંતી નિમિતે પોરબંદર ની રઘુવંશી એકતા લેડીઝ ટીમ ની બહેનો દ્વારા સત્યનારાયણ મંદિર ખાતે જલારામબાપાની 221 ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી છે.જેને જલારામ જયંતીના શુભ દિવસે લોકોના દર્શનાર્થે ખુલી મુકવામાં આવી છે.આ પ્રસંગે મહાઆરતી નું...
પોરબંદર અંધકારમાંથી ઉજાસ તરફ જવાની દિશા સૂચવતા દીપાવલી પર્વ નિમિતે શહેર માં રોશની નો શણગાર કરાયો છે. કોરોનાને કારણે લોકડાઉન અને કોવિડ ગાઇડલાઇનને કારણે તમામ ધર્મોના તમામ તહેવારો સાદાઇથી ઉજવાયા હતા. હવે પોરબંદર માં કોરોનાનો કહેર ઘટયો છે.અને સરકાર દ્વારા...
Advertisement

MUST READ

error:
Don`t copy text!