
પોરબંદરમાં આવતીકાલે થેલેસેમીક બાળકો માટે રક્તદાન કેમ્પ:રકતદાતાને રાસોત્સવ ના સીઝન પાસ નિઃશુલ્ક અપાશે
પોરબંદરમાં આવતીકાલે રવિવારે થેલેસેમીક બાળકો માટે થનગનાટ ગૃપ દ્વારા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રકતદાન કરનારને નિઃશુલ્ક સીઝન પાસ અપાશે. થનગનાટ ગ્રુપ ઓફ