Home Tags Subhashnagar

Tag: subhashnagar

પોરબંદર પોરબંદરના જાવર અને સુભાષનગર વિસ્તારમાં પાયાની સુવિધાઓનો અભાવ હોવા અંગે સૌરાષ્ટ્ર કચ્છ ડ્રાય ફીશ એસોસીએશ દ્વારા બંદર અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. સૌરાષ્ટ્ર કચ્છ ડ્રાય ફીશ મર્ચન્ટ એસોસીએશનના પ્રમુખ સુનીલભાઈ ગોહેલે પોરબંદર જી.એમ.બી.ના અધિકારીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે,જીએમબી હસ્તક...
પોરબંદર પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં પોલીસે નશાખોર કેન્સરગ્રસ્ત આધેડ ને થપ્પડ મારતા સ્થાનિકો એ પોલીસ સાથે બબાલ કરી હતી.આથી લોકોના ટોળા એકત્ર થતા શહેરની પોલીસ ટીમને બોલાવવી પડી હતી.બાદમાં આગેવાનોના પ્રયાસથી મામલો થાળે પડ્યો હતો. પોરબંદર ના સુભાષનગર વિસ્તારમાં ગઈ કાલે રાત્રે...
પોરબંદર પોરબંદર ના ફિશરીઝ હાર્બર એરિયા તથા જુના બંદર વિસ્તાર ની લાઈટો બંધ હાલત માં હોવાના કારણે માછીમારો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે.તથા ચાર વરસ થી ઓકશન હોલ પણ લોકાર્પણ ની રાહ જોતા જર્જરિત બની ગયો છે.જે...
પોરબંદર હાલ માં સર્વત્ર પાણી ની તંગી છે અને એક બેડા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે પોરબંદર ના સુભાષનગર વિસ્તાર માં રહેતી મહિલાઓ અને નાની બાળકીઓ એક બેડા પાણી માટે જીવ ને જોખમ માં મૂકી અને કુવામાંથી...
પોરબંદર પોરબંદર ના સુભાષનગર વિસ્તાર માં છેલા પંદર દિવસ થી પાલિકા દ્વારા પીવાના પાણી નું વિતરણ ન કરાતા આજે આ વિસ્તાર ની મહિલાઓ રણચંડી બની હતી અને ૧૦૦ થી વધુ મહિલાઓ એ પાલિકા નો ઘેરાવ કર્યો હતો અંતે પ્રમુખે ૨૪...
પોરબંદર પોરબંદર ના સુભાષનગર વિસ્તાર માં છેલા પંદર દિવસ થી પાલિકા દ્વારા પીવાના પાણી નું વિતરણ ન કરાતા આજે આ વિસ્તાર ની મહિલાઓ રણચંડી બની હતી અને ૧૦૦ થી વધુ મહિલાઓ એ પાલિકા નો ઘેરાવ કર્યો હતો અંતે પ્રમુખે ૨૪...
error:
Don`t copy text!