Home Tags Ship

Tag: ship

પોરબંદર પોરબંદર ની ફિશિંગ બોટ માં મધદરિયે એકાએક આગ લાગતા બોટ માં સવાર સાત ખલાસીઓ ના જીવ તાળવે ચોંટયા હતા.નજીક માં રહેલ અન્ય બોટ ના ખલાસીઓ એ તમામ નો જીવ બચાવી કોસ્ટગાર્ડ ને જાણ કરતા કોસ્ટગાર્ડ દ્વારા તમામ ની પ્રાથમિક...
પોરબંદર વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્રારા વંદે ભારત મિશન યોજના બાદ ભારતીય નૌસેના દ્રારા શરૂ કારાયેલ ઓપરેશન “સમુદ્ર સેતુ”ના ભાગરૂપે આજે તા.૧૧ જુનના રોજ આઇ.એન.એસ. શાર્દુલ જહાજ મારફત ગુજરાતના ૨૩૩ નાગરિકોને ઇરાનથી પોરબંદર લાવવામાં...
પોરબંદર ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંકલનપૂર્ણ રીતે દરિયામાં સર્ચ અને બચાવ માટેની સજ્જતા અને પ્રતિક્રિયાનાં પગલાંને તપાસવા માટે 22-23 જાન્યુઆરીએ પોરબંદર ખાતે પ્રાદેશિક કક્ષાની સર્ચ એન્ડ રેસ્ક્યુ વર્કશોપ એન્ડ એક્સરસાઇઝ (રી સારેક્સ - 2020) હાથ ધરવામાં આવી હતી.જેમાં કોસ્ટગાર્ડના છ...
પોરબંદર પોરબંદર ના બંદર પર જીએમબી ની જેટી નજીક ડ્રેઝીન્ગ ની કામગીરી કરી રહેલા મુંબઈ ની એક ખાનગી કંપની ના ડ્રેઝર શીપ ને ડીટેઈન કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી શીપ માટે યોગ્ય ધારાધોરણ ન જાળવવામાં આવે ત્યાં સુધી બંદર...
પોરબંદર ગુજરાતની જળસીમા ને વધુ સુરક્ષિત બનાવવાના ભાગ રૂપે આજે ભારતીય કોસ્ટગાર્ડ માં વધુ એક અધ્યતન શીપ સી -૪૪૫ સામેલ કરાઈ છે જેનો કમીશનીંગ કાર્યક્રમ પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ માં કોસ્ટગાર્ડ ના અધિકારીઓ ,પોરબંદર...
error:
Don`t copy text!