
આવતીકાલે શની જયંતી અને સોમવતી અમાસ નો સુભગ સમન્વય હોવાથી શનિદેવ ના જન્મસ્થળ હાથલા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટશે
પોરબંદર આવતીકાલે સોમવતી અમાસ અને શની જયંતિનો સુભગ સમન્વય છે.ત્યારે પોરબંદર નજીક આવેલ હાથલા ગામે શનિદેવના જન્મસ્થળ ખાતે મોટી સંખ્યા માં ભક્તો નું ઘોડાપુર ઉમટશે.