Home Tags Sarvar

Tag: sarvar

પોરબંદર૧૦ જાન્યુઆરીથી શરૂ થયેલા કરૂણા અભિયાન અંતર્ગત પતંગની દોરથી ઘવાયેલા ૧૨૦ જેટલા પક્ષીઓને પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર આપવામા આવી છે. જ્યારે પાંચ પક્ષીઓના પીડાદાયક મોત નિપજ્યા છે.મકરસંક્રાતિના દિવસે ૬૭ જેટલા પક્ષીઓને ઇજા પહોચતા ડોકટર્સ અને સેવાભાવી લોકોએ સતત...
પોરબંદર પોરબંદર જિલ્લાના કેન્સરના દર્દીઓને કિમો થેરાપી સહિતની સારવાર માટે અમદાવાદ સુધીના ધક્કાઓ ખાવા પડતા હતા.જોકે ખાનગી હોસ્પિટલમાં રૂ.10 હજારથી માંડીને 2 લાખ રૂ.સુધીનો ખર્ચ થાય છે.ત્યારે સરકારે સિવિલમાં કેન્સરની સારવાર માટે દવાઓ ઉપલબ્ધ કરવામાં આવતા દર્દીઓને સુવિધાનો લાભ મળશે.રાજ્યના...
પોરબંદરપોરબંદરના રાજીવનગરમાં રહેતા અને માધવાણી કોલેજમા અધ્યાપક તરીકે ફરજ બજાવતા ૫૨ વર્ષીય અશ્વીનભાઇ સવજાણીએ કોરોનાને મ્હાત આપી છે.પોરબંદર ભાવસિંહજી કોવિડ-૧૯ હોસ્પિટલમાં ૫ દિવસની સારવાર મેળવીને કોરોના મૂક્ત બનેલા અશ્વીનભાઇએ આ તકે કોરોના વોરીયર્સ તથા સરકારનો આભાર વ્યકત કર્યો હતો.કોરોના...
પોરબંદરઅધૂરા માસે ફીટલ હાઇડ્રોપ્સ બિમારી સાથે જન્મેલી પોરબંદર જિલ્લાની એક બાળકીને સરકારની RBSK યોજના હેઠળ જામનગરની સીવિલ હોસ્પિટલમા ૧ મહિનાની વિનામૂલ્યે સધન સારવાર આપ્યા બાદ બાળકી નીરવાએ ગંભીર બિમારીને પરાસ્ત કરી છે.બાળકનો જન્મ થવો એ પરિવાર માટે સૈાથી મોટી...
પોરબંદર કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આરોગ્યકર્મીઓ ની દિવાળી ની રજાઓ રદ કરી છે.આથી પોરબંદર સિવિલ હોસ્પિટલ,કોવીડ હોસ્પિટલ અને લેડી હોસ્પિટલ ના તબીબો સહીત નો સ્ટાફ દર્દીઓ ની સારવાર કરી દિવાળી પર્વ ની ઉજવણી કરશે.એક તરફ શિયાળાની શરૂઆત,અને બીજી તરફ...
પોરબંદરદર્દીઓ ઘર બેઠા નિશુલ્ક ધોરણે પોતાનો નાનીમોટી બીમારીઓનો ઈલાજ કરાવી શકે તેવા શુભાશયથી ગુજરાત સરકાર દ્વારા ‘ઈ-સંજીવની ઓ.પી.ડી.’નો આરંભ થયો છે.નેશનલ ટેલીકન્સલ્ટેશન સર્વિસ દ્વારા સંચાલિત ‘ઈ-સંજીવની ઓ.પી.ડી.’ના માધ્યમથી દર્દીઓ જે તે બીમારી માટે સીધા સીધા તે ક્ષેત્રના નિષ્ણાત તબીબોનો...
પોરબંદર પોરબંદર નજીક હાઇવે પર અકસ્માત માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલ શિયાળને વન વિભાગે સારવાર કરી નવજીવન આપ્યું છે. પોરબંદર ખંભાળિયા હાઈવે પર ત્રણ માઈલ નજીક એક અઠવાડિયા પહેલા પુરપાટવેગે જઈ રહેલા અજાણ્યા વાહન ની હડફેટે એક શિયાળ આવી જતા તેને...
પોરબંદર પોરબંદર નજીક ના દરિયા માં એક ઓઈલ ટેન્કર શીપ ના ક્રુમેમ્બર ની તબિયત લથડતા ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ ની મદદ લેવામાં આવી હતી.અને ખલાસી ને વધુ સારવાર માટે પોરબંદર ની સરકારી હોસ્પીટલે ખસેડવામાં આવ્યો છે.પોરબંદર થી ૧૫ નોટીકલ માઈલ દુર...
પોરબંદરપાક મરીન સિક્યુરીટી દ્વારા કરાયેલા ફાયરીંગ માં ઈજાગ્રસ્ત બનેલા ખલાસી ને પોરબંદર લાવવામાં આવ્યો હતો.પાક ની નાપાક હરકત સામે માછીમારો માં ભારે રોષ જોવા મળે છે.પોરબંદર ના ખુશ્બુબેન દીપકભાઈ જુંગી ની માલિકી ની દેવ લાભ નામની ફિશિંગ બોટ ગત...
પોરબંદર ચોમાસા દરમિયાન ગ્રામ્યપંથકના પશુઓમાં ફેલાતો રોગચાળો અટકાવવા તેમજ માલીકીના અને રખડતા પશુઓનું આરોગ્ય જળવાય રહે તે માટે પોરબંદર ના ગૃપ ફોર બર્ડ એન્ડ એનિમલના પ્રયાસથી પોરબંદરના ધરમપુર ખાતે કાર્યરત વેટરનરી પોલીકલીનીક દ્રારા ઘેડ પંથક ના બળેજ મુકામે પશુ સારવાર–નિદાન...
Advertisement

MUST READ

error:
Don`t copy text!