
પોરબંદર સાન્દીપનિ શ્રી હરિમંદિરના સોળમા પાટોત્સવમાં બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તનની પ્રભાત ફેરીથી કરાયો
પોરબંદર સાંદીપનિ શ્રીહરિમંદિરના સોળમાં પાટોત્સવની પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાંનિધ્યમાં ભક્તિભાવપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે ત્યારે પાટોત્સવના બીજા દિવસનો પ્રારંભ પ્રાતઃકાળે અખંડ નામ સંકીર્તન