
પોરબંદર ટાઈમ્સ દ્વારા જીઆઇડીસી વિસ્તાર માં કેમીકલયુક્ત પાણી અંગે ના અહેવાલ બાદ પાણી પુરવઠા બોર્ડ અને જીપીસીબી દ્વારા પાણીના સેમ્પલ લેવાયા
પોરબંદર પોરબંદરમાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન સામેના વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષ થી બોર અને કુવામાં કેમીકલયુક્ત લાલ પાણીના કારણે સ્થાનિકો મુશ્કેલી અનુભવી રહ્યા છે.જે અંગે પોરબંદર