
video:તા ૧ જુન થી અનાજ વિતરણ ની જાહેરાત કર્યા બાદ પોરબંદર માં સસ્તા અનાજની દુકાનો માં અનાજ ન ફાળવતા લોકો ને ધક્કા
પોરબંદર રાજ્ય સરકાર દ્વારા 1 જુનથી સસ્તા અનાજની દુકાનેથી ગ્રાહકોને અનાજ વિતરણ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે પરંતુ પોરબંદર માં હજુ આ અંગે દુકાનદારો માટે