Monday, October 2, 2023

|| तुम रक्षक काहू को डरना ||

ranavav police

રાણાવાવ ના રાણાકંડોરણા ગામે ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો:દવા,ઇન્જેક્શન સહીત બાર હજાર નો મુદામાલ કબ્જે કરાયો

રાણાવાવ ના રાણા કંડોરણા ગામે પોલીસે દરોડો પાડી ડીગ્રી વગર ના ડોક્ટર ને મેડીકલ પ્રેકિટસ કરતા રંગે હાથ ઝડપી લીધો છે. રાણાવાવ પોલીસ પેટ્રોલીંગમાં હતી

આગળ વાંચો...

પોરબંદર ના બરડા ડુંગર માં પોલીસ દ્વારા યોજાયેલ મેગા પ્રોહીબીશન ડ્રાઈવ માં ખુંદયો ડુંગર નીકળ્યો ઉંદર:માત્ર મુદામાલ કબ્જે: એક પણ બુટલેગર હાથ ન લાગતા અનેક ચર્ચાઓ

પોરબંદર જીલ્લા માં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળી હોવાની સાબિતી રૂપ અનેક બનાવ બનતા પોલીસ ની ઊંઘ ઉડી છે. અને બરડા ડુંગર સહીત જીલ્લાભર

આગળ વાંચો...

તસ્કરો એ સ્મશાન ને પણ છોડ્યું નહી:દિગ્વીજયગઢ ગામે સ્મશાનમાંથી સબમર્શીબલ મોટર અને કેબલની ચોરી

રાણાવાવ ના દિગ્વીજયગઢ ગામે સ્મશાન ના વિકાસ કામ દરમ્યાન સબમર્શીબલ મોટર અને કેબલની ચોરી થઇ છે. જે અંગે ગ્રામપંચાયતના મહિલા સરપંચે આવેદન પાઠવી ગુન્હો નોંધવા

આગળ વાંચો...

પોરબંદર ના ધરમપુરના આધેડે પોતાનો ટ્રક વેચી નાખી ચોરી થયાની ખોટી પોલીસ ફરીયાદ નોંધાવી પોલીસ ને ધંધે લગાડી

પોરબંદરના ધરમપુર ગામે રહેતા આધેડે ઓગસ્ટ ૨૦૨૨ માં તેનો ટ્રક રાણાવાવની હાથી સિમેન્ટ કંપનીથી ચોરાયો હોવાની ફરીયાદ નોધાવી હતી. જે અંગે પોલીસ તપાસમાં એવું સામે

આગળ વાંચો...

રાણાવાવ ના અણીયારી ગામે કંપની ના કર્મચારી પર હુમલો કરનાર બે શખ્સો ને બે વર્ષ ની સજા

રાણાવાવ ના અણીયારી ગામે પાંચ વર્ષ પહેલા ટાટા કંપની ના કર્મચારી પર હુમલો કરનાર બે શખ્સો ને કોર્ટે બે વર્ષ ની સજા ફટકારી છે. રાણાવાવ

આગળ વાંચો...

રાણાવાવ માં ગ્રાહકો ના ડોક્યુમેન્ટ પર પરિવારજનો ના ફોટા લગાવી બોગસ સીમ કઢાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજ્યભરમાં નકલી સીમકાર્ડ એકટીવેટ થયાના કૌભાંડનો રેલો પોરબંદરના રાણાવાવ ગામે પણ આવ્યો છે. કે જયાં એક શખ્શ પોતાના પુત્ર અને પરિવારના સભ્યોના ફોટા પાડી ૩૪

આગળ વાંચો...

રાણાવાવ માં કોરોના કાળ માં મદદ કર્યા બાદ મિત્ર એ જ મિત્ર ને માર્યો અડધા કરોડ નો ધુંબો:જાણો સંપૂર્ણ વિગત

રાણાવાવ ગામે સુતારીકામ કરતા યુવાન સાથે કોરોનાકાળમાં મિત્ર બનેલા શખ્સે અડધા કરોડ રૂપિયાની છેતરપીંડી કરી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરીયાદ નોધાઈ છે. રાણાવાવ

આગળ વાંચો...

પોરબંદર ના વનાણા ટોલનાકા પાસે બનેલા અપહરણ-મારામારીના કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ

પોરબંદર ના વનાણા ટોલનાકા પાસે આઠ મહિના પહેલા બનેલા અપહરણ મારામારીના કેસમાં ત્રણ શખ્સોને રાણાવાવ પોલીસે ઝડપી લીધા છે. રાણાવાવના સ્ટેશનપ્લોટમાં રહેતા અને વનાણા ટોલનાકા

આગળ વાંચો...

રાણાવાવ માં યુવાન પર હુમલા ના કેસ માં બે  શખ્શને બે વર્ષ ની સાદી કેદ ની સજા

રાણાવાવ માં નવ વર્ષ પહેલા યુવાન પર હુમલા ના બનાવ માં કોર્ટે બે શખ્સો ને બે વર્ષની સજા અને ૧ હજાર નો દંડ ફટકાર્યો છે.

આગળ વાંચો...

રાણાવાવના હેડકોન્સ્ટેબલ રીફ્રેશર કોર્ષની ઈન્ડોર પરીક્ષામાં રાજયભરના ૨૭૧ પરીક્ષાર્થીઓમાં પ્રથમક્રમે

રાણાવાવ પોલીસમથક ખાતે હેડકોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવાને બિનહથીયારી હેડકોન્સ્ટેબલ રીફ્રેશર કોર્ષની ઈન્ડોર પરીક્ષામાં ૨૦૦ માંથી ૧૮૦ ગુણ સાથે રાજયભરમાં પ્રથમક્રમ મેળવીને પોરબંદર જીલ્લાપોલીસનું ગૌરવ

આગળ વાંચો...

આદિત્યાણા ગામે વૃધ્ધા ના કાન માંથી પોણા ત્રણ તોલા સોનાના વેઢલા ની લુંટ કરનાર ગણતરી ની કલાકો માં ઝડપાયો

રાણાવાવ ના આદિત્યાણા ગામે બપોર ના સમયે વૃદ્ધા ના કાન માંથી પોણા ત્રણ તોલા સોનાના વેઢલા ની લુંટ થઇ હતી. જે આરોપી ને પોલીસે ગણતરી

આગળ વાંચો...

રાણાવાવ માં રહેણાંક મકાન માં ધોળે દિવસે સવા ત્રણ લાખ ના દાગીના ની ચોરી:ચોર ગણતરી ની કલાકોમાં જ ઝડપાયો

રાણાવાવ માં ઘર ના સભ્યો ખેતરે કામ કરી રહ્યા હતા તે દરમ્યાન તસ્કરો એ સવા ત્રણ લાખ ના 8 તોલા સોનાના દાગીના ની ચોરી કરી

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે