Home Tags Ramdev modhvadiya

Tag: ramdev modhvadiya

પોરબંદર આજના જમાનામાં ગંભીર બીમારીનો ભોગ બનતા ગરીબ કે મધ્યમવર્ગના પરિવારો તેમના સ્વજનની બીમારીની સારવાર કરાવી શકતા નથી.અને તેના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે.પરંતુ જો સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ દિલેરી દાખવે તો કોઇની અમૂલ્ય જિંદગી બચી જાય છે.ત્યારે પોરબંદર...
પોરબંદર પોરબંદર નજીકના બખરલા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થતાં મોટી સંખ્યામાં તેનો દર્દીઓએ લાભ લીધો હતો.પોરબંદર જીલ્લામાં સામાજીક સેવાકીય ક્ષેત્રે અગ્રેસર સંસ્થા હેલ્થ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બખરલાના અગ્રણીની સ્મૃતિમાં એમના પરિવારના સહયોગથી બખરલા ગામે નિઃશુલ્ક મેગા...
પોરબંદર દ્વારકા સોમનાથ નેશનલ હાઇવેના કામમાં અનેક જગ્યાએ ક્ષતિઓ રહી ગઇ છે,અને તેનો ભોગ લોકોને બનવું પડે છે અને અકસ્માતનો ભય વારંવાર સર્જાય છે.ત્યારે પોરબંદરના કુછડી પાલખડા અને ભાવપરા નજીક પણ એ જ પરિસ્થિતિ નું નિર્માણ થઇ રહ્યું છે.અને અન્ડર...
પોરબંદર પોરબંદર માં પીજીવીસીએલનાં નબળી ગુણવતાના ટ્રાન્સફોર્મર અને સમયસર ફિડરોના મરામતના અભાવે ખેડૂતોના મુરઝાયેલા પાકને બચાવવા ની માંગ સાથે પોરબંદર કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કરી અધિકારીને આવેદન પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી. પોરબંદર જીલ્લા માં ખેડૂતો ને પિયત સમયે જ...
પોરબંદર પોરબંદર ડિસ્ટ્રીકટ મિનરલ ફંડ દ્વારા ૨૦૧૮-૧૯ માં વિવિધ શાળાઓમાં અપાયેલ ક્રીડાંગણ ના સાધનો માં ગેરરીતિ થયાનો કોંગી અગ્રણી એ આક્ષેપ કર્યો છે.બે હિંચકા 20 હજારમાં થાય તેના રૂ. 5 લાખ ચૂકવ્યા હોવાનું જણાવી કુલ 7.40 કરોડ ચૂકવ્યા છે.જેમાંથી પાંચેક...
પોરબંદર જેતપુરના ઉદ્યોગોનું પ્રદુષિત પાણી પાઇપલાઇન મારફત પોરબંદરના દરિયામાં ઠાલવવાનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. દરિયાઈ જળ સૃષ્ટિ નાશ પામશે જેથી ખારવા ચિંતન સમિતિ સહિત ત્રણ સંસ્થાએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. પોરબંદરની પ્રકૃતિ ધ યુથ સોસાયટીના ચેરમેન નૂતનબેન ગોકાણીએ કલેકટરને આવેદન...
પોરબંદર પોરબંદર ના કોંગી અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા એ ખુલ્લેઆમ ચાલી રહેલી રેતીચોરી અંગે મીડિયા માં પ્રતિભાવ આપતા તેના વિરુધ કોઈ શખ્શે સોશ્યલ મીડિયા માં બેફામ વાણીવિલાસ કરી જાન થી મારી નાખવાની ધમકી આપી હોવાની રજૂઆત જીલ્લા પોલીસવડા અને ડીજીપી ને...
પોરબંદર પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા ખાપટ ધરમપુરના ભૂગર્ભ ગટર ની કામગીરી ના 36 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કોંગી અગ્રણી  રામદેવ મોઢવાડીયાએ કર્યો છે.પોરબંદર છાયા સયુંકત નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની મીલીભગતથી માત્ર 3 ટેન્ડર જ ખોલાયા છે.તેવું જણાવી આ...
પોરબંદર 1971ના પાક. સામેના યુદ્ધમાં વીરગતિ પામેલ પોરબંદર ના પનોતાપુત્ર શહીદ વીર નાગાર્જુન સિસોદિયા ની ૪૯ મી પુણ્યતિથી નિમિતે તેઓને પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. જેમાં મોટી સંખ્યા માં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 1971ના પાક. સામેના યુદ્ધમાં વીરગતિ પામેલ શહીદ વીર નાગાર્જુન...
પોરબંદર પોરબંદર પાલિકામાં છેલ્લા પાંચ વર્ષથી મહેકમ કરતાં વધુ કર્મચારીની ભરતી કરી દર વર્ષે સરકારી તિજોરીને એક કરોડથી વધુનું નુકશાન કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ કોંગી અગ્રણી એ કર્યા છે.અને છેલ્લા પાંચ વર્ષમાં આઠ કરોડથી વધુ રકમનું કૌભાંડ આચરાયું હોવાનું...
error:
Don`t copy text!