
પોરબંદર ના રેસ્ટોરન્ટ અને ડાઈનીંગ હોલ માંથી એક ડઝન ઘરવપરાશના ગેસ સીલીન્ડર ઝડપાયા
પોરબંદર પોરબંદર શહેર ખાતે મામલતદાર,પોરબંદર શહેર અને પુરવઠા શાખાની ટીમ દ્વારા શહેરના વિવિધ ખાણીપીણી, રેસ્ટોરન્ટ ખાતેથી ઘર વપરાસ માટે વપરાતા ગેસના સીલિંડર રેસ્ટોરન્ટમાથી જપ્ત કરી