
video:પોરબંદર માં સિદ્ધેશ્વર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ તથા ખોડીયાર જયંતિ ની ઉજવણીનો પ્રારંભ
પોરબંદર પોરબંદરમાં માર્કેટિંગ યાર્ડ તરફ જતા રસ્તે ખોડિયાર માતાજીનું મંદિર આવેલ છે.આ મંદિર ખાતે ખોડિયાર જયંતિ નિમિતે ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત સિદ્ધેશ્વર