Friday, March 29, 2024

|| तुम रक्षक काहू को डरना ||

porbandar nagarpalika

પોરબંદર ના ખાપટ ગામે ગૌશાળામાં 6 ગૌધન ના મોત ના આક્ષેપ

પોરબંદર નજીક ઓડદર ગામે નગરપાલિકાની ગૌશાળામાં સિંહનો આતંક વધતા પાલિકા એ ગૌધન નું ખાપટ ગૌશાળામાં સ્થળાંતર કરાયું છે. પરંતુ ત્યાં પાયાની સુવિધા પણ ઉપલબ્ધ ન

આગળ વાંચો...

પોરબંદર ની ખાપટ અને ધરમપુરની ભુગર્ભ ગટર યોજનાના ટેન્ડરમાં ૧૧ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની ચોંકાવનારી રજૂઆત

પોરબંદરના ખાપટ અને ધરમપુર ભુગર્ભ ગટર યોજનાના ટેન્ડરમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ સેક્રેટરી અને પોરબંદર

આગળ વાંચો...

પોરબંદર પાલિકા દ્વારા આયોજિત સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધામાં એસપી કચેરી પ્રથમ ક્રમે વિજેતા

પોરબંદરના નગરપાલીકા  દ્વારા સ્વચ્છતા રેન્કીંગ સ્પર્ધાનું આયોજન સરકારી કચેરી, હોટેલ, હોસ્પીટલ, શાળા માટે કરવામાં આવ્યું હતું. જેમાં  જુદા જુદા પ્રકારના માપદંડોના આધારે ચકાસણી  બાદ વિજેતાઓને

આગળ વાંચો...

પોરબંદર ની મટન માર્કેટ ના ૩૫ ધંધાર્થીઓ ને પાલિકા દ્વારા નોટીસ:સાત દિવસ માં જરૂરી કાર્યવાહી નહી થાય તો સીલ કરવા ચીમકી

પોરબંદર ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા એક માસ પહેલા મટન માર્કેટ નું ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં દુકાનો માં સ્વચ્છતા સહીત જરૂરી બાબતો નો અભાવ

આગળ વાંચો...

પોરબંદરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઝબલાનું ઉત્પાદન અને હોલસેલ વેચાણ દસ દિવસ માં બંધ નહી થાય તો જનતારેડ ની ચીમકી

પોરબંદર માં પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝબલા નું ઉત્પાદન બંધ કરાવવા તથા તેનું વેચાણ કરનારા સામે પણ પગલા ભરવા મહિલા અગ્રણી દ્વારા પાલિકા ને રજૂઆત કરાઈ છે

આગળ વાંચો...

પોરબંદર માં ઓનલાઈન વેરો ભર્યો હોવા છતાં પાલિકા દ્વારા અનેક લોકો ને નોટીસ: છ માસ પૂર્વે ઓનલાઈન ભરેલા વેરાના પુરાવા માંગવામાં આવતા રોષ

પોરબંદર પાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે પરંતુ પાલિકા ની એપ મારફત ઓનલાઈન વેરો ભર્યા બાદ પણ અનેક મિલકતધારકો ને વેરો ભરવા

આગળ વાંચો...

પોરબંદર પાલિકા ના ૧૩૫ નિવૃત કર્મચારીઓ ની ગ્રેચ્યુટી અને હક્ક રજા ના ૫ કરોડ નું ચુકવણું બાકી

પોરબંદર પાલિકા ના ૧૩૫ નિવૃત કર્મચારીઓ ની ગ્રેચ્યુટી તથા હક્ક રજા ની ૫ કરોડ જેવી રકમ નું ચુકવણું ન થતા કર્મચારીઓ ની આર્થીક સ્થિતિ કફોડી

આગળ વાંચો...

પોરબંદર પાલિકા સંચાલિત ગૌશાળા માં દીપડા દ્વારા બે પશુઓનું મારણ

પોરબંદર નજીક ઓડદર ગામે આવેલ નગરપાલિકા સંચાલીત ગૌશાળામાં દીપડાએ બે પશુઓનું મારણ કરતા જીવદયાપ્રેમીઓ માં ભારે અરેરાટી જોવા મળે છે.વન વિભાગ ગંભીરતા દાખવી આ વિસ્તારમાં

આગળ વાંચો...

પોરબંદર ના શહીદ ચોક વિસ્તાર માં જેની આડશમાં ૫૦ પરિવારોની મહિલાઓ શૌચક્રિયા કરતી તે કંપાઉંડની દીવાલ તોડી પડાતા રોષ

પોરબંદરના ખારવાવાડ વિસ્તાર માં આવેલ શહીદચોક કમ્પાઉન્ડમા જીએમબી દ્વારા બનાવાયેલ મહિલા શૌચાલય 10 વર્ષથી બંધ હાલતમાં હોવાથી અહીં વસતા 50 પરિવારોની મહિલાઓ નજીક માં આવેલ

આગળ વાંચો...

પોરબંદર શહેર માં પાલિકા દ્વારા ૨૮ જર્જરિત મિલકતો ને નોટીસ પાઠવાઇ:સાત દિવસ માં સમારકામ કરવા અથવા ઉતારી લેવા જણાવ્યું

પોરબંદર પોરબંદર શહેરમાં પાલિકા ની ટીમ દ્વારા સર્વે હાથ ધરી 28 જર્જરિત મિલકત ધારકો ને નોટીસ પાઠવી છે. ચોમાસું નજીક છે ત્યારે વરસાદ અને વાવાઝોડા

આગળ વાંચો...

પોરબંદર ખાતે ૧૩૫ આવાસ ની ડ્રો મારફત ફાળવણી કરાઈ:ધારાસભ્ય,પાલિકા પ્રમુખ ના હસ્તે એલોટમેન્ટ લેટર અપાયા

પોરબંદર પોરબંદર ખાતે ૧૩૫ આવાસ ની ડ્રો મારફત ફાળવણી કરવામાં આવી હતી.અને ધારાસભ્ય અને પાલિકા પ્રમુખ સહીત ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ફ્લેટ ના એલોટમેન્ટ લેટર તથા

આગળ વાંચો...

પોરબંદર નગરપાલિકા દ્રારા ૧૭૪ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત:રૂ.૬ હજારનો દંડ વસુલ્યો

પોરબંદર પોરબંદર શહેરને પ્રદૂષણ મૂક્ત તથા પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે દૈનિક જીવનમા સિંગલ યુઝ પ્લાસ્ટિક તથા  પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો એ દરેક નાગરિકની નૈતિક ફરજ

આગળ વાંચો...

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે