Home Tags Poor

Tag: poor

પોરબંદર છેલ્લા બે દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે,ત્યારે જૂનાગઢ અને જામનગર સહિત પોરબંદરમાં પણ અનરાધાર વરસાદ પડતા પોરબંદરના ઘેડ અને બરડા વિસ્તારમાં ઠેર પાણી ભરાયા છે. પોરબંદર જિલ્લામાં હાલ અત્યાર સુધીમાં સીઝનનો કુલ 29 ઇંચ...
પોરબંદર પોરબંદર પર હાલ તાઉતે વાવાઝોડાના કહેરની શક્યતાઓ વર્તાઈ રહી છે.આ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.ત્યારે પોરબંદર માં અગાઉ 1983 માં આવેલ જળ હોનારત અને અને 1998માં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. 38 વર્ષ પૂર્વે તા. 22/6/1983 ના...
પોરબંદર પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓમાં પુરના પાણી ફરી વળ્યા હતાં. આ ભયંકર પુરના પ્રકોપથી જમીનના ધોવાણની સાથે મગફળી અને કપાસ જેવા પાક પણ ધોવાઇ જતા ખેડૂતોને મોટુ નુકશાન થયેલુ છે. આથી નુકશાનીનું સર્વે કરાવી ખેડૂતોને...
પોરબંદર પોરબંદર ના ઘેડ પંથક માં ભારે વરસાદ ના કારણે અનેક ગામો બેટ માં ફેરવાયા છે તો બીજી તરફ ખેતરો માં પાણી ભરાવા ના કારણે સમગ્ર પંથક માં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે જુઓ ઘેડ પંથક ના કડછ ગામ...
પોરબંદર ગઈ કાલે ભારે વરસાદ ના કારણે જીલ્લા માં ઠેર ઠેર પાણી ભરાયા હતા ત્યારે એન ડી આર એફ ની ટીમ ને પણ તૈનાત રખાઈ હતી જેના દ્વારા જીલ્લા માં બે અલગ અલગ સ્થળે રેક્સ્યું ઓપરેશન હાથ ધરી અને ૧૫...
error:
Don`t copy text!