Home Tags Police

Tag: police

પોરબંદર પોરબંદર કમલાબાગ પોલીસ મથક માં પી એસ આઈ તરીકે ફરજ બજાવતા અરજણભાઈ જી પાડા નું આજે વહેલી સવારે એક અકસ્માત માં મોત થતા સમગ્ર પોલીસબેડા માં શોક ની લાગણી પ્રવર્તી ગઈ છે આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર આજ થી પોરબંદર...
પોરબંદર પોરબંદર જિલ્લાના પુર્વ સૈનિકો, શહિદ થયેલા સૈનિકોના પરિવારજનો તેમજ આશ્રિતોનું સંમેલન પોરબંદર ખાતે યોજવામાં આવ્યું હતું. જિલ્લા સૈનિક કલ્યાણ અને પુર્ન વસવાટ અધિકારીની કચેરી જામનગર દ્રારા આયોજિત પોરબંદર ખાતેના આ સંમેલનમાં કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને રાજ્ય સૈનિક બોર્ડ દ્રારા...
પોરબંદરપોરબંદર નો એક શખ્શ પીધેલ હાલત માં પોતાના બે કુતરા સાથે ચોપાટી ખાતે ફરવા ગયો ત્યારે કુતરા છુટા મૂકી દેતા તેના વિરુદ્ધ ચોપાટી એ ફરવા આવનાર યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છેપોરબંદર ના રોકડીયા હનુમાન મંદિર પાછળ રહેતો ગગન લીલાભાઈ...
પોરબંદરપોરબંદર ના બોખીરા વિસ્તાર ના ત્રણ યુવાનો સામે હાડી સમાજ ના આગેવાને એટ્રોસિટી ની દરિયાદ કરી હતી આ ફરિયાદ ખોટી હોવા અંગે જીલ્લા પોલીસવડા ને રજૂઆત કરવા ૧૦૦ થી વધુ સ્થાનિકો નું ટોળું એસપી કચેરી એ દોડી ગયું હતું પોરબંદર...
પોરબંદરપોલીસ અધીક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખાણ ખનીજનુ ખનન કરતા શખ્સો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે મળેલ સુચના આધારે પોરબંદર શહેરના ડીવાયએસપી જે.સી.કોઠીયા તથા એસ.એફ.વાઢેર ના માર્ગદર્શન મુજબ હાર્બર મરીન પો.સ્ટે. ના ઇન્ચાર્જ પીએસ આઈ...
રાણાવાવરાણાવાવ તાલુકા ના રાણા કંડોરણા નજીક આવેલ પાઠકડાસીમ વિસ્તાર માં રહેતા સવદાસ ગીગા રાતીયા અને તેનો ભાઈ ભરત ગીગા રાતીયા નામના શખ્શો ની વાડી માં વિદેશી દારૂ નો જથ્થો હોવાની બાતમી ના આધારે પોલીસે ગત મોડી રાત્રે તેની વાડી...
પોરબંદર ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન દહેજ પ્રતિબંધક અધિકારી સહ, રક્ષણ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર જિલ્લામાંથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જિલ્લા, તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રતિનિધિ, સહકારી ક્ષેત્ર, સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિ, નારી...
પોરબંદર  પોલીસ FIRની કોપી સહિત 16 પ્રકારની સેવાઓ ઓનલાઈન પોર્ટલ પર મૂકશે. જેથી જિલ્લા પોલીસ વડાએ પણ ઓનલાઈન પોર્ટલ પર મૂકેલી પોલીસ સેવાઓનો લાભ લેવા લોકોને અનુરોધ કર્યો હતો. ગુજરાત સરકાર પોલીસ વિભાગની કાર્યક્ષમતાને સુધારવા તેમજ લોકો માટે સેવાઓને...
Advertisement

MUST READ

error:
Don`t copy text!