Tag: police
પોરબંદરપોરબંદર જીલ્લા માં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ની આજે ચાર સ્થળો એ મત ગણતરી યોજાશે.જેમાં કુલ ૪૫૫ કર્મચારીઓ ફરજ બજાવશે.ઉપરાંત કુલ ૫૦૦ થી વધુ સુરક્ષા કર્મીઓ નો ચુસ્ત બંદોબસ્ત રહેશે.પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ની આજે તા ૨ ના...
પોરબંદરસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જિલ્લાતંત્ર સજ્જ છે. આવતી કાલે તા.૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.
આવતી કાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદર-છાંયા નગરપાલિકા વિસ્તારમાં કુલ ૧ લાખ ૮૫ હજારથી વધુ મતદારો,...
પોરબંદરપોરબંદર જીલ્લા માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ ને લઇ ને પોલીસ વિભાગ પણ સતર્ક બની ગયો છે.આ ચૂંટણી માં ૧૨૦ પોલીસ વાહનો અને ૧૬૨૦ સુરક્ષાકર્મીઓ બંદોબસ્ત માં જોડાશે.તો સોશ્યલ મીડિયા માં પણ પોલીસ ની બાજનજર છે.પોરબંદર જિલ્લામાં આગામી...
પોરબંદર
પોરબંદર જીલ્લા પોલીસ અધીક્ષક ડૉ.રવી મોહન સૈની તથા નાયબ પોલીસ અધીક્ષક જે.સી.કોઠીયા એ પોલીસ સ્ટેશનમા આવતા અરજદારોની રજુઆતો બાબતે તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે અન્વયે ઉદ્યોગનગર પો.સ્ટે.મા એ.એસ.આઇ. જે.પી. નંદાણીયા નાઓ પી.એસ.ઓ. ફરજ પર હાજર હતા.તે દરમ્યાન...
પોરબંદરરાણાવાવ માં એક જ પ્રકાર ના ગુન્હા આચરતા આરોપી ના જામીન નામંજૂર કર્યા છે
રાણાવાવ પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ના ગુન્હા ના આરોપી રૈયા જીવા ગુરગુટીયા (રહે.આદિત્યાણા) વાળા વિરૂધ્ધ રાણાવાવ પો.સ્ટે.માં ઉપરોક્ત પ્રોહીબીશનનો (દારૂનો) ગુન્હો રજી.થતા મજકુરને રાણાવાવ કોર્ટમાં પોલીસ...
પોરબંદર
પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ અને જેસીઆઈ પોરબંદર પ્લસ દ્વારા હાલ 32માં માર્ગ સલામતી મહિનાની ઉજવણી ચાલી રહી છે.તે અંતર્ગત પોરબંદર પોલીસમાં નવી ભરતીમાં જોડાયેલ મહિલા પોલીસને પ્રાથમિક સારવારની તાલીમ આપવામાં આવી હતી.પોલીસ ફરજ ઉપર હોય અને આસપાસના વિસ્તારમાં ક્યાંય...
પોરબંદર
પોરબંદર ના એમજી રોડ પર આવેલ સ્ટુડિયો પર એક માનસિક અસ્થિર જેવા જણાતા શખ્શ દ્વારા એક અઠવાડિયા માં ચાર વખત પથ્થર મારો કરી નુકશાન કર્યું હતું.જે સીસીટીવી કેમેરા માં કેદ થઇ જતા સ્ટુડિયો માલિક દ્વારા પોલીસ ને જાણ કરતા...
પોરબંદર
જુનાગઢ ના સીટી એ ડીવીઝન પોલીસ મથક માં છ માસ પહેલા છેતરપિંડી કરી નાસી જનાર આરોપી ને પોરબંદર ક્રાઈમ બ્રાન્ચે શહેર ના એસવીપી રોડ પર થી ઝડપી લીધો છે.પોરબંદર જીલ્લા પોલીસવડા દ્વારા જિલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ...
પોરબંદર
પોરબંદરના સુદામા ચોક ના પાર્કિંગમાં પોલીસે એક કાર માંથી વિદેશીદારૂની 36 બોટલ સાથે પોલીસ પુત્ર ને ઝડપી લીધો હતો.અને કાર સહિત રૂ. 1,63,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જો કે સામાન્ય આરોપી હોય તો દેશી દારૂ સાથે ઝડપાયેલ આરોપી સાથે પણ...
પોરબંદર
પોરબંદર જીલ્લા પોલીસ દ્વારા ઊંચું વ્યાજ લઇ પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો સામે ખાસ પાંચ દિવસીય ડ્રાઈવ નું આયોજન કરાયું છે.જેમાં આવા વ્યાજખોરો નો ભોગ બનેલા લોકો ને આગળ આવવા પણ અપીલ કરાઈ છે.પોરબંદર માં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું...