
પોરબંદર આવેલી મુંબઈ ની પેરા સ્વીમર ભારત શ્રીલંકા વચ્ચે સમુદ્રી તરણ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જશે:અગાઉ પણ અનેક રેકોર્ડ સર્જ્યા
પોરબંદર પોરબંદર ખાતે આયોજિત નેશનલ સી સ્વીમીંગ સ્પર્ધા માં ભાગ લેવા આવેલી ઓટિઝમ રોગથી પીડાતી જિયા રાય નામની બાળકી ભારત અને શ્રીલંકા સમુદ્ર સપાટી વચ્ચે