Home Tags Palika

Tag: palika

પોરબંદર પોરબંદર શહેર માં બે વરસ બાદ ફરીથી સિટીબસ સેવા શરુ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે મુખ્યમંત્રી અર્બન બસસેવા યોજના અંર્તગત શહેર માં સિટીબસ શરુ કરવા પાલિકા દ્વારા રાજ્યસરકાર ને દરખાસ્ત કરાઈ છે.         પોરબંદર શહેર માં અગાઉ વરસો થી સિટીબસ સેવા...
પોરબંદર પોરબંદર માં કોરોના વાયરસ ની મહામારી વચ્ચે કેટલીક દુકાનો એ સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાતું હોવાથી પોલીસ દ્વારા થયેલ લાયસન્સ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત અન્વયે પાલિકા દ્વારા ચાર જેટલી દુકાનો ના લાયસન્સ સાત દિવસ માટે રદ કરી દેવાયા છે હાલ કોરોના વાયરસની...
પોરબંદર પોરબંદર શહેર માં પાલિકા દ્વારા પેવરબ્લોક પાથરવાની કામગીરી શરુ કરવામાં આવી હતી જે કામગીરી માટે રાજુલા ના ચાંચબંદર ની દસ થી વધુ મહિલા સહીત ત્રીસ થી વધુ શ્રમિકો પોરબંદર આવ્યા હતા અને કામગીરી શરુ કર્યા ના બે દિવસ બાદ...
પોરબંદર પોરબંદર ની ફીશ માર્કેટ માં ટ્રાન્સપરન્ટ શેડ બનાવવાના કામ માટે બે વરસ પહેલા ટેન્ડરીંગ થઇ ગયું હોવા છતાં તે અંગે કોઈ કામગીરી ચાલુ ન થતા હાલ અહી વેપાર કરતા ભાઈ બહેનો ની સ્થિતિ કફોડી બની છે ખાસ કરી ને...
પોરબંદર પોરબંદર ના વાડી પ્લોટ વિસ્તાર માં થી પાંચેક દિવસ પહેલા સ્થાનિકો ની ફરિયાદ આવતા પાલિકા ના કર્મચારીઓ ઓ તાજા જન્મેલા ગલુડિયા ની માતા ને કુતરા પકડવાની ગાડી માં પકડી જતા જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ ની લાગણી જોવા મળે...
પોરબંદર પોરબંદર શહેર મધ્યે ઝુરીબાગ વિસ્તાર માં સોની જ્ઞાતિ ની વાડી પાસે આવેલ આંગણવાડી નં ૩૩ માં અનેક સમસ્યાઓ જોવા મળે છે જે અંગે સંચાલકો દ્વારા અનેક રજુઆતો છતાં પાલિકા ના તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવે છે.ચીફ ઓફિસર થી લઇ...
પોરબંદર પોરબંદર અને છાયા શહેર માં અનેક વિસ્તારો માં પાલિકા દ્વારા પુરતું પાણી વિતરણ કરવામાં ન આવતા  એર વાલ્વ માં થી પાણી ભરવા માટે મોડી રાત્રી સુધી પુરુષો અને મહિલાઓ ની કતારો લાગે છે. પોરબંદર અને છાયા પાલિકા હેઠળ આવતા અનેક...
પોરબંદર હાલ માં સર્વત્ર પાણી ની તંગી છે અને એક બેડા પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ત્યારે પોરબંદર ના સુભાષનગર વિસ્તાર માં રહેતી મહિલાઓ અને નાની બાળકીઓ એક બેડા પાણી માટે જીવ ને જોખમ માં મૂકી અને કુવામાંથી...
પોરબંદર પોરબંદર માં કેદારેશ્વર રોડ પર આવેલ સીન્ડીકેટ બેંક વાળા બિલ્ડીંગ માં ટાઉન પ્લાનિંગ નીયમો વિરુધ હયાત બાંધકામ તોડી અને નવું બાંધકામ કરાતા આ અંગે એક સામાજિક કાર્યકરે હાઇકોર્ટ ના દરવાજા ખખડાવતા હાઈકોર્ટે આ બાંધકામ અટકાવવા હુકમ કર્યો છે પોરબંદરમાં કેદારેશ્વર...
પોરબંદર પોરબંદર ના ખાપટ માં કેટલાક વિસ્તારો માં પાલિકા દ્વારા પીવાના પાણી નું એક માસ થી વિતરણ કરવામાં ન આવતા આજે આ વિસ્તાર ની મહિલાઓ એ કોંગ્રેસ ના આગેવાનો ને સાથે રાખી અને પાલિકા નો ઘેરાવ કર્યો હતો. અને એવા...
error:
Don`t copy text!