Home Tags Online

Tag: Online

પોરબંદર કરોડો નું વિદેશી હુંડીયામણ કમાઈ આપતા પોરબંદર ના બંદરે ફાયર સેફટી જેવી પ્રાથમિક સુવિધા નો પણ અભાવ છે. ગઈ કાલે માંગરોળ બંદર જેવી આગ ની દુર્ઘટના પોરબંદર ના બંદરે બને તો અબજો રૂપિયા ની બોટો સળગી ને ખાક થઇ...
પોરબંદર લોકડાઉન બાદ બંધ રહેલી પોરબંદર મુંબઈ વચ્ચે ની વિમાનીસેવા ૧૭ જાન્યુઆરી થી ફરીથી શરુ થઇ છે.અને તેની સીટીંગ કેપેસીટી માં પણ વધારો કરાયો છે.જેના પગલે મુસાફરો માં ખુશી ની લાગણી જોવા મળે છે.કોરોના વાયરસ ને લઇ ને લોકડાઉન જાહેર...
પોરબંદર દરિયાઈ ઇકો સીસ્ટમ ના સંરક્ષણ તથા દરિયાઈ પ્રદુષણ અંગે જાગૃતિ ના હેતુ સાથે કચ્છ થી શરુ થયેલ  ૧૩૦૦ કિમી ની કોસ્ટલ લાઈન સાયકલીંગ એક્સપીડીશન પોરબંદર પહોંચી હતી.જ્યાં તમામ સાયકલીસ્ટો એ કિર્તીમંદિર ખાતે મહાત્મા ગાંધીજી ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.નેશનલ...
પોરબંદર જેસીઆઈ પોરબંદરની નવી ટીમનો શપથવિધિ સમારોહ યોજાયો.હતો જેમાં પ્રમુખ તરીકે હાર્દિક મોનાણી અને સેક્રેટરી તરીકે રોનક દાસાણીની પસંદગી કરાઈ હતીજેસીઆઈ એક બીજમાંથી વટવૃક્ષ બન્યું :- છ વર્ષ પહેલાં 2014માં લોક ઘડતર અને સામાજિક પ્રવૃત્તિઓને વેગવંતી બનાવવાના હેતુ સાથે પોરબંદરમાં આંતર...
પોરબંદરસિંગલ યુઝ પ્લાસ્ટિક થી થતા નુકશાન અને ઓર્ગેનિક ખેતી અંગે જાગૃતિ માટે દેશભર ની સાયકલયાત્રા પર નીકળેલ યુવાન આજે પોરબંદર આવી પહોંચ્યો હતો.અહી કિર્તીમંદિર ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી પોતાની યાત્રા આગળ વધારી હતી.મૂળ મધ્યપ્રદેશના અને યુરોપની સારી નોકરી...
પોરબંદર વિજકર્મીઓને સાતમાં વેતનપંચ મુજબ નવા બેઝીક ઉપર મળવાપાત્ર આનુસંગીક એલાઉન્સ અને જાન્યુ.-૨૦૧6 થી એરિયર્સ ચૂકવણી અંગે લાંબા સમયથી પડતર પ્રશ્નની રજૂઆતો જીયુવીએનએલ મેનેજમેન્ટ અને સરકારને ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ ઘ્વારા અવાર નવાર કરવા છતાં યોગ્ય નિરાકરણ થયેલ નથી.આ વિજ...
પોરબંદર શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા વિલેજ મહેર કાઉન્સીલ ના રાણાવાવ-કુતિયાણા તથા ઘેડ વિસ્તારના પ્રતિનિધિ ભાઈઓ સાથે મહેર સમાજ-ગરેજ અને મહેરસમાજ-રાણાવાવખાતે શુભેચ્છા મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા સંસ્થાની પ્રવૃત્તિઓને ગ્રામ્ય કક્ષાએથી આંતરાષ્ટ્રીય કક્ષા સુધી...
પોરબંદરકોરોનાના અંત માટે કોરોના વાયરસને પ્રહાર કરવાના ભાગરૂપે નિષ્ણાંતો દ્રારા તૈયાર કરાયેલ કોરોનાની રસી આપવાનો આજથી સમગ્ર ભારતમાં પ્રારંભ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર દેશમાં કોરોનાની રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો.પોરબંદર જિલ્લામાં આજે બે સ્થળોએ કોરોના...
પોરબંદર ઉતરાયણ નિમિતે મોટી સંખ્યા માં લોકો એ અગાસી એ પતંગ ચગાવવાની મોજ માણી હતી.તે દરમ્યાન દોરા ના કારણે શહેર માં અનેક જગ્યા એ વીજ પુરવઠો ઠપ્પ થતા પીજીવીસીએલનાં કર્મચારીઓ ને સતત દોડધામ કરવી પડી હતી.પોરબંદર શહેર માં ઉતરાયણ નિમિતે...
પોરબંદર૧૦ જાન્યુઆરીથી શરૂ થયેલા કરૂણા અભિયાન અંતર્ગત પતંગની દોરથી ઘવાયેલા ૧૨૦ જેટલા પક્ષીઓને પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર આપવામા આવી છે. જ્યારે પાંચ પક્ષીઓના પીડાદાયક મોત નિપજ્યા છે.મકરસંક્રાતિના દિવસે ૬૭ જેટલા પક્ષીઓને ઇજા પહોચતા ડોકટર્સ અને સેવાભાવી લોકોએ સતત...
Advertisement

MUST READ

error:
Don`t copy text!