Home Tags Nagarpalika

Tag: nagarpalika

પોરબંદર માધવપુર ગ્રામ પંચાયત ને નગરપાલિકા માં રૂપાંતરિત કરવા સાંસદ દ્વારા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુકે મુખ્યમંત્રી ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે માધવપુર ગામ વિસ્તાર તેમજ વસ્તી ની દ્રષ્ટિએ ખુબજ મોટુ છે. જેથી...
પોરબંદર પોરબંદર  શહેરમાં હાલ માં પાલિકા દ્વારા વિવિધ વિસ્તારો માં નડતર રૂપ રેકડી અને કેબીનો ના  ડીમોલીશન ની કામગીરી શરુ કરવાનું આયોજન કરાયું છે. જેમાં અગાઉ  ચાઈનીઝ નોનવેજ બજારની રેંકડીયો હટાવવા પ્રયત્ન કર્યા બાદ વધુ એરિયા માં ડીમોલીશન ની કામગીરી...
પોરબંદર લોકડાઉન બાદ રાજ્ય ના ધંધાર્થીઓ ને આર્થીક રાહત આપવા માટે ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું હતું જે અંતર્ગત કોમર્શિયલ મિલકત ધારકોને મિલકત વેરામાં 20 ટકા લાભ આપવાનું જાહેર થતા પોરબંદર ખાતે માત્ર 41.58 ટકા મિલકત ધારકોએ જ લાભ લીધો...
પોરબંદર પોરબંદરમાં મિશન સીટી યોજના અંતર્ગત બોખીરા નજીક શહેરી ગરીબો માટે ૨૪૪૮ જેટલા ફ્લેટ છેલ્લા ત્રણ વર્ષથી તૈયાર કરી દેવામાં આવ્યા હતા જેમાંથી પ્રથમ તબક્કા ના ૧૫૦ ફ્લેટ નો ડ્રો આગામી શુક્રવારે કરવામાં આવશે. પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં વસવાટ કરતા...
પોરબંદર પોરબંદર પાલિકા ની ચૂંટાયેલી બોડી નું શાસન હજુ ગત અઠવાડિયે જ પૂર્ણ થયું છે અને વહીવટદાર નું શાસન ચાલુ થયું છે ત્યારે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઇ મોઢવાડિયાએ આજે પત્રકાર પરીષદ બોલાવીને શહેર ના કમલાબાગના રિનોવેશન કામના કામમાં પ્રજાના કરવેરા નાણાનો...
પોરબંદર પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુક પોરબંદર ની બે દિવસ ની મુલાકાતે છે. ત્યારે આજે શહેર ના રેકડી કેબીન ધારકો મોટી સંખ્યા માં સર્કીટ હાઉસ ખાતે તેમની મુલાકાતે દોડી ગયા હતા અને આવેદન પાઠવી રજૂઆત કરી હતી જે આવેદન માં...
પોરબંદર પોરબંદર શહેર મધ્યે આવેલ ઐતિહાસિક દિલીપ ગ્રાઉન્ડ ન ફરતે પાલિકા એ જૂની કચરાપેટી અને કાટમાળ નો ઢગલો કરી સમગ્ર વિસ્તાર ને ઉકરડા માં ફેરવી નાખ્યો છે જે નિહાળી શહેર ના ક્રિકેટપ્રેમીઓ અને નાગરિકો દુઃખ ની લાગણી વ્યક્ત કરી રહ્યા...
પોરબંદર પોરબંદર શહેર મધ્યે આવેલ આર્યસમાજ અને પોસ્ટ ઓફીસ ના રસ્તે બનાવવામાં આવેલ સિમેન્ટ રોડ નબળી ગુણવતા ના કારણે બે વરસ માં બિસ્માર થઇ જતા ઉચ્ચ કક્ષા એ રજુઆતો બાદ કોન્ટ્રકટર દ્વારા તેનું નવીનીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવી છે...
પોરબંદર તાજેતર માં મુખ્યમંત્રી ના હસ્તે જેનું લોકાર્પણ થયું તે ચાલીસ કરોડ ના ખર્ચે નિર્મિત અસ્માવતી રીવરફ્રન્ટ માં આવતા શહેરીજનો ને ટીકીટ આપ્યા વગર જ નાણા ના ઉઘરાણા થતા હોવાનો વિડીયો વાઈરલ થયો છે.અને તેના લીધે સરકારી તિજોરી માં નુકશાન...
પોરબંદર પોરબંદર ના વાડી પ્લોટ વિસ્તાર માં થી પાંચેક દિવસ પહેલા સ્થાનિકો ની ફરિયાદ આવતા પાલિકા ના કર્મચારીઓ ઓ તાજા જન્મેલા ગલુડિયા ની માતા ને કુતરા પકડવાની ગાડી માં પકડી જતા જીવદયા પ્રેમીઓ માં ભારે રોષ ની લાગણી જોવા મળે...
error:
Don`t copy text!