
video: પોરબંદર ખાતે મોક્ષા કપિંગ અને ફિઝિયો થેરાપી કેમ્પ યોજાતા મોટી સંખ્યા માં દર્દીઓએ લાભ લીધો
પોરબંદર ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોરબંદરમા મોક્ષા કપિંગ અને ફિઝિયો થેરાપી કેમ્પ જીવનદાસ ધામેચા હોસ્પિટલ ખાતે યોજાયો હતો.કપિંગ થેરાપીના પોરબંદર જિલ્લા ના નિષ્ણાત ડૉ સિદ્ધાર્થ