
પોરબંદર પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમા એક વર્ષમા ૧૪૦ થી વધુ કેસ આવ્યા:પીડિતાને કાયદાકીય,પોલીસ મદદ સહિત જોઇતુ માર્ગદર્શન અપાય છે
પોરબંદર પીડિત મહિલાઓની સહાયતા માટે પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર સરકાર દ્રારા કાર્યરત છે. રાજ્યના દરેક જિલ્લામા આ સેન્ટર કાર્યરત છે.પોરબંદરમા આવેલા પોલીસ સ્ટેશન બેઇઝડ