
રાણાવાવ ખાતે આજે જલારામ મંદિર નું ભૂમિ પૂજન યોજાશે:૨૫૦ વાર જગ્યા માં એક કરોડ થી વધુ ના ખર્ચે થશે ભવ્ય મંદિર નિર્માણ
રાણાવાવ માં એક કરોડ ના ખર્ચે ૨૫૦ વાર ની વિશાળ જગ્યા માં ભવ્ય જલારામ મંદિર નું નિર્માણ થશે. જેનું ભૂમિપૂજન આજે રામનવમી ના દિવસે યોજાશે.