
video:પોરબંદરમાં રાજયકક્ષાની ત્રિ દીવસીય ચિત્રકલા કાર્યશિબિર “રંગોત્સવ” યોજાઈ
પોરબંદર પોરબંદરમાં રાજયકક્ષાની ત્રિ દીવસીય ચિત્રકલા કાર્યશિબિર ‘રંગોત્સવ’ યોજાઈ છે.જેમાં રાજયના ૫૦ જેટલા ચિત્રકારોએ અલગ અલગ વિસ્તારોમાં જઇને લાઈવ ચિત્રો દોર્યા છે.આ ચિત્રો નું આગામી