Home Tags Kutiyana

Tag: kutiyana

પોરબંદર કુતિયાણા ની ભાદર નદી માં ન્હાવા પડેલા બે યુવાનો ના ડૂબી જવાથી મોત થતા પંથક માં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.બન્ને યુવાનો ની શોધખોળ કર્યા બાદ વીસ કલાકે મૃતદેહ મળી આવ્યા હતા. કુતિયાણા ના ખારીજાર વિસ્તાર માં રહેતા અને કસ્ટમ...
પોરબંદર માર્ગ મરામત મહા અભિયાન હેઠળ જીલ્લા ના ૩૨ પૈકી માત્ર ૧૬ રસ્તાઓ ની હજુ સુધી મરામત કરાઈ છે.હજુ અનેક મહત્વ ના રસ્તા બાકી હોવાથી વાહનચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી નુકશાન થયેલ રાજ્યના રસ્તાઓની...
પોરબંદર છેલ્લા બે દિવસથી ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે,ત્યારે જૂનાગઢ અને જામનગર સહિત પોરબંદરમાં પણ અનરાધાર વરસાદ પડતા પોરબંદરના ઘેડ અને બરડા વિસ્તારમાં ઠેર પાણી ભરાયા છે. પોરબંદર જિલ્લામાં હાલ અત્યાર સુધીમાં સીઝનનો કુલ 29 ઇંચ...
પોરબંદર પોરબંદર ના સાંસદે કુતિયાણાની સરસ્વતી સ્કુલ ની મુલાકાત લીધી હતી.જ્યાં વિદ્યાર્થીઓ એ કલાસરૂમ તથા શિક્ષકો ની ઘટ હોવા અંગે રજૂઆત કરતા તેઓએ તુરંત કલાસરૂમ માટે રૂ 6 લાખ ની ગ્રાન્ટ ફાળવી હતી.તથા પ્રવાસી શિક્ષકો ની નિમણુક કરવા ની પણ...
પોરબંદર માણાવદર પોલીસ દ્વારા આર્મીમેનને માર મારવાની ઘટનાના વિરોધ માં કુતિયાણા ના માજી સૈનિકોએ બંધની અપીલ કરતા વેપારીઓએ બપોર સુધી ધંધા રોજગાર બંધ રાખી સજ્જડ બંધ પાડ્યો હતો. તાજેતર માં માણાવદર તાલુકાના પાદરડી ગામે પોલીસ દ્વારા એક આર્મીમેનને માર મારવામાં આવ્યો...
પોરબંદર કુતિયાણા નજીક નેશનલ હાઇવે પર અજાણ્યા વાહનચાલકે 5 પશુઓ ને અડફેટે લેતા તમામ ના મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી ગયો હતો.બનાવ ના પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે. કુતિયાણા નજીક નેશનલ હાઇવે પર આવેલ બાલા હનુમાન...
પોરબંદર કુતિયા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર માં એમ્બ્યુલન્સની ખૂબ જ જરૂરિયાત હોય અને જયારે એમ્બ્યુલન્સ ની જરૂર હોય ત્યારે પોરબંદર ઉપલેટા અથવા માણાવદર વિસ્તારોમાંથી મંગાવી પડતી હતી.તેથી ડબલ ડબલ ખર્ચ  થતો હતો.ત્યારે કુતિયાણા મહેર શક્તિ સેના દ્વારા ફંડ એકત્રિત...
પોરબંદર રાજ્ય માં આજ ધો. 6 થી 8 નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયું છે.ત્યારે વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદર જિલ્લામાં પ્રથમ દિવસે દસ ટકા જ વિદ્યાર્થીઓ જ પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાએ આવ્યા હતા.તેમાં પણ ખાનગી કરતા સરકારી શાળાઓ માં વધુ વિદ્યાર્થીઓ...
પોરબંદર કુતિયાણા મામલતદાર દ્વારા દુધમાં થતી ભેળસેળ અટકાવવા ત્રણ ડેરીઓ માં ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં એક ડેરી માં ઔદ્યોગિક વપરાશ માટે નો માલ્ટોઝ પાવડરનો જથ્થો તથા સીરપ મળી આવતા અહી નકલી દૂધ બનતું હોવાની આશંકા ના આધારે સેમ્પલ લઇ આગળ...
પોરબંદર કુતિયાણા ખાતે બેંક સ્થળાંતરનો મુદ્દો ગરમાયો છે.સાંસદે કુતિયાણા ની મુલાકાત દરમ્યાન વેપારીઓ સાથે બેઠક યોજતા વેપારીઓ એ આ મામલે ઉગ્ર રજુઆત કરી હતી.અને જરૂર જણાયે આંદોલન ની ચીમકી પણ આપી હતી.સાંસદ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા ખાતરી અપાઈ છે. કુતિયાણા શહેરમાં...
error:
Don`t copy text!