Home Tags Kirtimandir police

Tag: kirtimandir police

પોરબંદર પોરબંદરના સુદામા ચોક ના પાર્કિંગમાં પોલીસે એક કાર માંથી વિદેશીદારૂની 36 બોટલ સાથે પોલીસ પુત્ર ને ઝડપી લીધો હતો.અને કાર સહિત રૂ. 1,63,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જો કે સામાન્ય આરોપી હોય તો દેશી દારૂ સાથે ઝડપાયેલ આરોપી સાથે પણ...
પોરબંદરપોરબંદર માણેક ચોકમાં આવેલ “જોગીયા જ્વેલર્સ” નામની દુકાનમાં માંથી ચોરી ગયેલ મુદ્દામાલ સોનાનું પેન્ડલ સાથે આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી અનડિટેકટ ગુનો ડિટેકટ કરવામાં કિર્તીમંદિર ડી સ્ટાફ ને સફળતા મળી છે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર...
પોરબંદર પોરબંદર માં ધનતેરસ ના દિવસે જવેલર્સ ના શોરૂમ માં થી સવા લાખ રૂપિયા ની કીમત ના સોનાના પેન્ડલ ની ચોરી થઇ હતી.જે મામલે શોરૂમ ના સેલ્સમેને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.અને ચોરી કરનાર બે મહિલાઓ હાથવેંત...
પોરબંદર પોરબંદર ની સર્વોચ્ચ સુન્ની મુસ્લિમ સંસ્થા સુન્ની અંજુમન ઇસ્લામ ના પૂર્વ પ્રમુખ અને પૂર્વ નગર સેવક અને સમસ્ત સિપાહ જમાતના પૂર્વ પ્રમુખ જનાબ હાજી ઇબ્રાહિમખાન પઠાણ(ઉવ ૬૭) નું ગઇ કાલે રાત્રીના હાર્ટ એટેક આવતા નિધન થયેલ છે. લોકડાઉન દરમિયાન હાજી...
પોરબંદર પોરબંદર માં પાંચ વરસ ની બાળા પર તેના કૌટુંબિક અદા દ્વારા જાતીય હુમલો કરી સતામણી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે બાળા ની માતા બહારગામ રસોઈ કરવા ગઈ હતી. અને પિતા મજુરીકામ અર્થે ગયા હતા ત્યારે નરાધમે બાળા ને...
Advertisement

MUST READ

error:
Don`t copy text!