
ખીદમત-એ-ખલ્ક ગૃપ પોરબંદર દ્વારા પોરબંદરમાં સમુહ શાદી સંપન્ન:25 દુલ્હા-દુલ્હનો એ કરી નવજીવન ની શરૂઆત
પોરબંદર ખીદમત – એ – ખલ્ક ગૃપ પોરબંદર દ્વારા સતત બીજી વખત પોરબંદરમાં સમુહ શાદીનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. વિ.જે.મદ્રેસા બોયઝ હાઈસ્કુલ ખાતે દુલ્હાની