Home Tags Khedut

Tag: Khedut

  પોરબંદર પોરબંદર પંથક માં વાયુ વાવાઝોડા ની અસર ના ભાગ રૂપે સામાન્ય વરસાદ વરસતા બરડા પંથક માં ખેડૂતો એ વાવણીકાર્ય શરુ કર્યું હતું પરંતુ ત્યાર બાદ વીસેક દિવસ થી વરસાદ ન વરસતા હવે ખેડૂતો એ મુરઝાતી મોલાત બચાવવા પાણી ના...
પોરબંદર એક તરફ રાજ્યસરકાર એવો દાવો કરે છે કે રાજ્ય માં ઓછી માંગ ના કારણે વીજ સરપ્લસ રાજ્ય હોવાથી અન્ય રાજ્યો ને વીજળી વેચવામાં આવે છે પરંતુ બીજી તરફ રાજ્ય માં કુલ ૧,૩૫,૦૦૦ થી વધુ કૃષિ વીજ કનેક્શન ની અરજીઓ...
પોરબંદર પોરબંદર નજીકના ઘેડ પંથક માં ચોમાસા દરમિયાન મગફળી નું વાવેતર એટલા માટે થતું નથી કે,તેનો ભૂગોળ રકાબી આકારના છે આથી ત્યાં ચોમાસુ બાદ ચણા અને જુવારનું વાવેતર કરવામાં આવે છે આથી આવા પાકોને પણ ખરીફ પાક માં સમાવીને પાક...
પોરબંદર ઉનાળાના આકરા તાપમાં તપીને તૈયાર થયેલ પોરબંદર જિલ્લાની ધરતી ઉપર મેઘકૃપા થતા ધરતીપુત્રોએ ૫૭૪૧૫ હેકટરમાં ખરીફ પાકનું વાવેતર કર્યુ છે. જેમાં સૌથી વધુ ૪૪૭૦૦ હેકટરમાં મગફળીનું વાવતેર થયુ છે. તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી પરમારે જણાવ્યુ છે. પોરબંદર જિલ્લામાં ૧૫ દિવસ...
પોરબંદર પોરબંદર જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો ૩૯ હજાર જેટલા ખેડુતો લાભ મેળવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્રારા આ યોજનામાં સુધારો કરી ૨ હેક્ટર જમીનની ટોચ મર્યાદા નાબૂદ કરાતા જિલ્લામાં વધુ ૧૫ હજાર જેટલા ખેડુતોને આ યોજનાનો લાભ મળશે. કિસાન...
પોરબંદર તા. ૧૭ જુનના રોજ પોરબંદર જિલ્લાના કુતીયાણા, રાણાવાવ અને પોરબંદર ખાતે એક સાથે કૃષિ મહોત્સવ યોજાશે. કૃષિ મહોત્સવના સુચારૂ આયોજન માટે આજે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે બેઠક યોજાઈ હતી. પોરબંદર તાલુકાનો કૃષિ મહોત્સવ માર્કેટીંગ યાર્ડ...
પોરબંદર પોરબંદર ના બરડા પંથક ના અનેક ગામો ની જીવાદોરી સમાન એવા બરડા સાગર ડેમ ની પાળો અતિ જર્જરિત હાલત માં છે ઉપરાંત આ ડેમ ની કેશવ ગામ તરફ ની કેનાલ ની પણ વરસો થી સફાઈ ન થવાના લીધે ઝાડી...
પોરબંદર પોરબંદર ના મોઢવાડા ગામે ખેડૂતો એ બીજ નિગમ નું મગફળી નું બિયારણ ખરીદ્યું હતું જેમાંથી અડધા થી વધુ બિયારણ વાવવા લાયક જ ન હોવાનું સામે આવ્યું છે જેને લઇ ને ખેડૂતો માં રોષ જોવા મળે છેગુજરાત માં મગફળી,તુવેર કૌભાંડ,ખાતર...
પોરબંદર પોરબંદર જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે, પોરબંદર જિલ્લાના ૮૦ ટકા જેટલા ખેડુતો ચોમાસુ પાક તરીકે મોટાભાગે મગફળીનું વાવેતર કરે છે, ગત વર્ષે અપુરતા વરસાદને કારણે તેમજ સિંચાઈની સવલતોના અભાવે ખેડતોએ વાવેતર કરેલ મગફળીનો પાક સદંતર નિષ્ફળ ગયેલ હોય મોટાભાગના...
પોરબંદરપોરબંદર જિલ્લામાં બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાની ખરીદી કરતી વખતે ખેડુતોને કેટલીક બાબતોની ખાસ કાળજી રાખવી જરૂરી છે. જેમાં જંતુનાશક દવા, બિયારણ તથા રાસાયણિક ખાતરની ખરીદી હંમેશા તેના અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ અથવા તો પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી...
Advertisement

MUST READ

error:
Don`t copy text!