Home Tags Khedut

Tag: Khedut

પોરબંદર પોરબંદર ના બખરલા ગામે જુના ચામુંડા મંદિર વાળા ગ્રુપ વિસ્તાર માં વીજકંપની ના ટીસી અવારનવાર બળી જવાના કારણે સ્થાનિકો ને પડી રહેલ મુશ્કેલી અંગે યુવા કિશાન લડત સમિતિ દ્વારા પીજીવીસીએલનાં એન્જીનીયર ને રજૂઆત કરી છે. યુવા કિશાન લડત સમિતિ દ્વારા...
પોરબંદર પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેધજીભાઇ કણઝારીયાની અધ્યક્ષતામાં કુતિયાણા મહેર...
પોરબંદર પોરબંદરનાં રાણાવાવ ગામે મહેર સમાજ ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત કિસાન પરિવહન યોજના તથા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાના મંજુરી પત્રો ખેડૂત લાભાર્થીઓને વિતરણ કરાયા હતા. ગુજરાત ગ્રામ્ય ઉધોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા તથા પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકની...
પોરબંદર કોરોનાની મહામારી વચ્ચે હવે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે રણશિંગુ ફુક્યું છે.પાકવિમા ઉપરાંત દેવા માફીને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યુ છે.અને રાજ્યભર માં ખેડૂતો દ્વારા ડીજીટલ આંદોલન કરાઈ રહ્યું છે ત્યારે આજે પોરબંદર જીલ્લા ના ખેડૂતો એ સોશિયલ...
પોરબંદર પોરબંદર જિલ્લામાં તાજેતર માં ભારે વરસાદ ના કારણે પાકને ભારે નુકશાન થયું છે. જે અંગે સર્વે ફરીથી શરૂ કરવામાં આવ્યો છે કુલ ૧૯ ટીમો દ્વારા દસ થી બાર દિવસ માં આ કામગીરી પૂર્ણ થશે.પોરબંદર જિલ્લામાં આ વખતે ૨૦૦ ટકા...
પોરબંદર ભાદર એ સૌરાષ્ટ્રની એક મોટી નદી છે જેના પાણી દર વરસે પોરબંદર ના કુતિયાણા-ઘેડ પંથક માં ફરી વળે છે તાજેતર માં ભારે વરસાદ ના કારણે ભાદર નદી માંથી પાણી છોડવામાં આવ્યું હતું તે સમયે કુતિયાણા ના પસવારી ગામે રહેતા...
પોરબંદર પોરબંદર બરડા પંથકમાં આવેલ મિયાણી અને ભાવપરા ગામ ની સીમમાં ભારે વરસાદ ના કારણે પાક નિષ્ફળ ગયો હોવાનું જણાવી ખેડૂતો એ તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવા માંગ કરી છે પોરબંદર ના બરડા પંથકમાં ગત આઠવાડીએ પંદર ઇંચ જેટલો ભારે...
પોરબંદર પોરબંદર કૃષિ વિદ્યાર્થી એકતા દ્વારા જીલ્લા કલેકટર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે રાજ્યમાં કૃષિ ક્ષેત્રના અલગ અલગ અભ્યાસક્રમો ની ભરતીઓ ધણા સમયથી થઈ નથી,જેથી કૃષિ ક્ષેત્ર ને તેમજ કૃષિ વિષયક અભ્યાસક્રમો માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ ને વ્યાપક...
નાગેશ મોડેદરા,કુતિયાણા કુતિયાણા શહેર અને મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે.જેને લઈને ધરતીપુત્રોમાં પણ હરખની હેલી જોવા મળી રહી છે.કુતિયાણા પંથકમાં ખેડૂતો દ્વારા પોતાના ખેતરમાં મગફળી,કપાસ અને કઠોળ સહિતના પાકોનું વાવેતર કરવામા આવી રહ્યુ છે.ખેડૂતો અત્યારે યાંત્રિક સાધનોને...
પોરબંદરપોરબંદર જિલ્લાના બરડા પંથકની કેરી ખૂબ વખણાય છે, બરડા વિસ્તારમાં આવેલ ખંભાળા, હનુમાનગઢ,આદિત્યાણા, કાટવાણા,મોડપર વગેરે વિસ્તારોમાં કેરીના બગીચાઓ આવેલા છે, આ વિસ્તારની કેસર કેરી ખૂબ પ્રખ્યત છે, ગીરની કેરી કરતા બરડા વિસ્તારની કેસર કેરી વધુ રસદાર અને મીઠી તેમજ...
Advertisement

MUST READ

error:
Don`t copy text!