Home Tags Khedut

Tag: Khedut

પોરબંદર મુખ્યમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત રાણાવાવ ના ખેડૂતો ને મળવાપાત્ર સહાય ન મળતા આ અંગે કોંગ્રેસ દ્વારા રાણાવાવ ના બાયપાસ રોડ પર મામલતદાર કચેરી ખાતે ધરણા-સંમેલન નું આયોજન કર્યું હતું.જેમાં અનેક ધારાસભ્ય સહીત ખેડૂતો જોડાયા હતા.રાજ્ય સરકારે આ વરસે...
પોરબંદર પોરબંદર જીલ્લા માં અતિવૃષ્ટિ નો સામનો કર્યા બાદ હવે શિયાળુ વાવેતર ની શરુઆત થઇ છે.જો કે હજુ પોરબંદર તાલુકા માં વાવેતર શરુ થયું નથી.પરંતુ રાણાવાવ કુતિયાણા તાલુકામાં ખેડૂતોએ વાવેતર કર્યું છે.જેમાં સૌથી વધુ ચણા નું વાવેતર થયું છે.પોરબંદર જિલ્લામાં...
પોરબંદર પોરબંદર તાલુકાના સોઢાણા ગામે રર૦ કે.વી. સબસ્ટેશન ફાળવવા માંગ ઉઠી છે. પોરબંદર જીલ્લા ના બરડા પંથક ના આગેવાનો એ તંત્ર ને કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર જીલ્લા માં હાલ રર૦ કેવી સબસ્ટેશન એક માત્ર રાણાવાવ ખાતે જ છે.જેથી...
પોરબંદર સરકાર દ્વારા 26 ઓક્ટોબરથી ટેકા ના ભાવે મગફળી ખરીદી શરૂ થશે.ત્યારે પોરબંદર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે માત્ર 11434 ખેડૂતોએ જ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.અંદાજીત 48000 ખેડૂતો માંથી માત્ર પચીસ ટકા જ ખેડૂતો એ રજીસ્ટ્રેશન કરાવતા ગત વર્ષની સરખામણી...
પોરબંદર ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ ખેડુત પાંખ દ્વારા તા.15-10-2020ને ગુરુવારના રોજ સંસ્થાના પોરબંદર કાર્યાલય ખાતે મિટીંગનું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટીંગમાં આપણા વિસ્તારમાં ખેતી તથા ખેતી સાથે સંકળાયેલા લોકોના પ્રશ્નોને વાચા આપવા અને તેમની સમસ્યાઓને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય...
પોરબંદર પોરબંદર જીલ્લા માં ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે આજ થી રજીસ્ટ્રેશન શરુ કરાયું હતું.જો કે ગ્રામ્ય કક્ષા એ વિસીઇ ની હડતાલ ના કારણે ખેડૂતો એ ફરજીયાત તાલુકા કેન્દ્ર ખાતે નોંધણી કરાવવા ધક્કો થયો હતો.અને અહી પણ સર્વર ડાઉન હોવાના...
પોરબંદરપોરબંદર નજીક આવેલ ઓડદર ગામે એક ખેડૂતે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જો કે પોરબંદર સિવિલ હોસ્પીટલે સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો.5 વિધા ખેતરમાં વાવેલ કપાસનો પાક પુર ની સ્થિતિ ના કારણે નિષ્ફળ ગયો...
પોરબંદર સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી પૂરી પાડવા તથા સ્માર્ટ હેન્ડ ટુલ કીટ તથા કાંટાળી વાડની યોજનાઓના લોકાર્પણનો ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઇ કણજારીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો...
પોરબંદર પોરબંદર ના બખરલા ગામે જુના ચામુંડા મંદિર વાળા ગ્રુપ વિસ્તાર માં વીજકંપની ના ટીસી અવારનવાર બળી જવાના કારણે સ્થાનિકો ને પડી રહેલ મુશ્કેલી અંગે યુવા કિશાન લડત સમિતિ દ્વારા પીજીવીસીએલનાં એન્જીનીયર ને રજૂઆત કરી છે. યુવા કિશાન લડત સમિતિ દ્વારા...
પોરબંદર પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેધજીભાઇ કણઝારીયાની અધ્યક્ષતામાં કુતિયાણા મહેર...
Advertisement

MUST READ

error:
Don`t copy text!