Home Tags Jilla seva sadan

Tag: jilla seva sadan

પોરબંદર દેશમાં વધી રહેલ દાળ,કઠોળના ભાવો નિયંત્રિત કરવા માટે કેંદ્ર સરકારે દાળ,કઠોળના સંગ્રહ માટે નક્કી કરેલ મર્યાદા તથા ઓનલાઇન રજીસ્ટ્રેશન બાબતે પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી વિવેક ટાંકે દાળ,કઠોળના હોલસેલર,રીટેલર, મિલર, ઈમ્પોર્ટર સાથે બેઠક યોજી જરૂરી સુચના તથા માર્ગદર્શન આપ્યુ હતુ. જે...
પોરબંદર પોરબંદર રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા કલેકટર ને આવેદન પાઠવી રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલોને જીલ્લા સેવા સદન -૧ માં બારરૂમ ફાળવી આપવા રજૂઆત કરી છે. રાષ્ટ્રીવાદી જનચેતના પાર્ટી દ્વારા કલેકટર ને કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં રેવન્યુને લગતી...
પોરબંદર પોરબંદર ના આરટીઆઈ એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરા એ મુખ્યમંત્રી ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર શહેર તથા ગ્રામ્ય વિસ્તાર ના લોકો માટે જનસેવા કેન્દ્ર જે જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં કાર્યરત હતું તે કોઈ પણ કારણ વગર કલેકટર કચેરી ખાતે...
પોરબંદર પોરબંદર જીલ્લા ની મહત્વ ની સરકારી કચેરી ઓ જ્યાં છે તે જીલ્લા સેવા સદન -1 અને 2 માં પીવાના પાણી ની કોઈ સુવિધા ન હોવાથી અહી આવતા અરજદારો ને ભારે મુશ્કેલી પડે છે તો બીજી તરફ સેવા સદન –2...
પોરબંદર પોરબંદર નું જીલ્લા સેવા સદન -૨ કે જ્યાં અનેક મહત્વ ની સરકારી કચેરીઓ આવેલી છે ત્યાં ફાયર સેફટી ની કોઈ જ સુવિધા નથી આથી અહી તાત્કાલિક ફાયર સેફટી ની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ ઉઠી છે સુરત માં ટ્યુશન કલાસીસ માં...
error:
Don`t copy text!