
રાણાવાવ ના શિક્ષિકાને આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન એવોર્ડ થયો અર્પણ
કરછ-ભુજ ખાતે યોજાયેલા બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્વારા રાણાવાવ તાલુકા ની પેસેન્ટર કુમાર શાળાના શિક્ષિકા ગોઢાણિયા લીલુબેન ભરતભાઇને આંતરરાષ્ટ્રીય એજ્યુકેશન એવોર્ડ એનાયત કરાયો હતો. ભુજ ખાતે