
video:પોરબંદર માં હાથ માં પિસ્તોલ સાથે જાહેર રસ્તા પર વિડીયો શૂટ કરાવનાર યુવતી અને તેને પિસ્તોલ આપનાર ની ધરપકડ
પોરબંદર પોરબંદર ના સોશ્યલ મીડિયા માં હાથ માં પિસ્તોલ સાથે ખુલ્લે આમ સડક પર બિન્દાસ ફરતી યુવતી નો વિડીયો વાઈરલ થયો હતો.જેના આધારે પોલીસે વિડીયો