Home Tags Indian coastguard

Tag: indian coastguard

પોરબંદર ભારતીય જળસીમા માં ઘુસણખોરી કરનાર પાકિસ્તાન ની અલ નોમન બોટ ને કોસ્ટગાર્ડ ની અરીંજય પેટ્રોલિંગ શીપ દ્વારા ઝડપી લેવામાં આવી છે.અને તેમાં સવાર 7 ખલાસીઓ ની પુછપરછ માટે ઓખા લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગુજરાત એટીએસ ને ઈન્ટેલીજન્સ મારફત ઇન્પુટ...
પોરબંદર ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં બીમાર ખલાસી ની મદદે દોડી જઈ પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પીપાવાવ ની હોસ્પીટલે ખસેડ્યો છે. જાફરાબાદ ની ધન પ્રસાદ નામની ફિશિંગ બોટ અરબી સમુદ્ર માં ફિશિંગ કરી રહી હતી.તે દરમ્યાન એક ખલાસી...
પોરબંદર કોસ્ટગાર્ડ અને ગુજરાત એટીએસ ની ટીમે બાતમી ના આધારે ભારતીય જળસીમામાં પાકિસ્તાની બોટ માંથી ૨૮૦ કરોડ ની કીમત ના ૫૬ કિલો ડ્રગ્સ સાથે ૯ પાકિસ્તાની શખ્સો ને ઝડપી લીધા છે. કોસ્ટગાર્ડ ને તા 24 એપ્રિલ ની રાત્રિ દરમિયાન ભારતીય સમુદ્રી...
પોરબંદર કોસ્ટગાર્ડ ના ડીજી એ ગુજરાત ની ત્રિદિવસીય મુલાકાત લીધી હતી.જે દરમ્યાન તેઓએ વાડીનાર ખાતે કોસ્ટગાર્ડ જેટી નો શિલાન્યાસ તથા ઓખા ખાતે હોવર પોર્ટ નું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક મહાનિદેશક વી.એસ. પઠાનિયા પીટીએમ,ટીએમ એ તા 15 થી 17...
પોરબંદર દ્વારકા નજીક દરિયા માં ફિશિંગ કરી રહેલા ખલાસી ની તબિયત લથડતા કોસ્ટગાર્ડ ની ઇન્ટરસેપ્ટર બોટ તુરંત ત્યાં દોડી ગઈ હતી.અને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે દ્વારકા ની હોસ્પીટલે ખસેડ્યો હતો. કોસ્ટગાર્ડ ની ચાર્લી -૪૧૩ નામની ઇન્ટરસેપ્ટર બોટ અરબી સમુદ્ર...
પોરબંદર પાકિસ્તાન મરીન સિક્યુરીટી એ ઓખાની બોટ નું 8 ખલાસીઓ સાથે અપહરણ કર્યા બાદ પાંચ ખલાસીઓ ને મુક્ત કરતા કોસ્ટગાર્ડ દ્વારા તેઓને પોરબંદર લાવવામાં આવ્યા છે.જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની પુછપરછ કરવામાં આવી રહી છે. ઓખા થી ઓપરેટ થતી નવસારીની...
પોરબંદર ભારતીય જળસીમા માં પાકિસ્તાનની બોટ સાથે ઘુસી આવેલા દસ પાકિસ્તાની શખ્સો સામે ગુન્હો નોંધ્યા બાદ તમામ ના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા તમામ ની વિધિવત ધરપકડ કરી બોટ ની સ્નીફર ડોગ મારફત સઘન ચકાસણી હાથ ધરાઈ હતી.તમામ શખ્સો ને આજે...
પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્ર માં પેટ્રોલિંગ દરમ્યાન ભારતીય જળસીમા માં ઘુસી આવેલ દસ ખલાસીઓ સાથે ની પાકિસ્તાની બોટ ઝડપી લીધી છે.અને વધુ તપાસ અર્થે મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવી છે. છેલ્લા કેટલાક સમય થી ગુજરાત ના દરિયાનો ઉપયોગ કરી પાક...
પોરબંદર દ્વારકા નજીક દરિયા માં ફિશિંગ કરી રહેલ બોટ ના ખલાસી ને સાપ કરડતા કોસ્ટગાર્ડ ની શીપ મદદે દોડી ગઈ હતી. અને ખલાસી ને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ઓખા બંદર ખાતે લઇ જવાયો છે. દ્વારકાથી દક્ષિણ પશ્ચિમ દિશામાં...
પોરબંદર મધદરિયે ફિશિંગ બોટ ના ખલાસી ને સર્પે દંશ દેતા કોસ્ટગાર્ડ ની શીપ મદદે દોડી ગઈ હતી.અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વેરાવળ ની હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. વેરાવળ ની બદ્રિકા નામની ફિશિંગ બોટ વેરાવળ થી ૫૪ નોટીકલ માઈલ...
error:
Don`t copy text!