
video:પોરબંદર માં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવશે તો હોસ્પિટલ માં દસ દિવસ રહેવું પડશે તેવો ભય ધરાવતા લોકો ને રાહત:કોરોનાના ગંભીર દર્દીઓને જ હોસ્પિટલ માં દાખલ કરાશે
પોરબંદર પોરબંદર જિલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે.હજુ અનેક લોકો કોરોના ના લક્ષણ હોવા છતાં રીપોર્ટ કરાવ્યા બાદ પોઝીટીવ આવશે તો દસ દિવસ સુધી સરકારી