Home Tags Gujrat janchetna party

Tag: gujrat janchetna party

પોરબંદર પોરબંદરની રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા સુદામા મંદિર નો મુખ્ય દરવાજો ખોલવા તથા શિવ મંદિર ખોલવા મામલતદાર ને આવેદન પાઠવાયું છે. પોરબંદર ની રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા મામલતદાર ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે કે લોકડાઉન થયુ ત્યારથી સુદામા મંદિર નો...
પોરબંદર પોરબંદર રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા કલેકટર ને આવેદન પાઠવી રેવન્યુ પ્રેકટીસ કરતા વકીલોને જીલ્લા સેવા સદન -૧ માં બારરૂમ ફાળવી આપવા રજૂઆત કરી છે. રાષ્ટ્રીવાદી જનચેતના પાર્ટી દ્વારા કલેકટર ને કરાયેલી રજૂઆત માં જણાવ્યું છે કે પોરબંદર શહેરમાં રેવન્યુને લગતી...
પોરબંદર પોરબંદર માં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ માં પસંદ પામેલ અગ્રતા ઘરાવતા કુટુંબો ની યાદીમાં સમાવેશ કરવા બાબતે આવેલ અરજીઓ નો વહેલી તકે નીકાલ કરવા તથા જરૂરીયાતમંદ રાશનકાર્ડ ધારકો ને કોરોનાની મહામારી દરમ્યાન રાશન મળે તે માટે ના તાત્કાલીક પગલા...
પોરબંદર પોરબંદર ની ગુજરાત જનચેતના પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી ઘેડ વિસ્તાર મા દર વર્ષે કુદરતી પુર હોનારત ની સમસ્યા ના નિવારણ અને ખેડૂતો ની સુખાકારી માટે અનુકૂળ જગ્યાએ વિશાળ ડેમ અથવા નાના ચેક ડેમ બાંધવા અંગે રજૂઆત કરવામાં આવી...
error:
Don`t copy text!